કચ્છના સરકારી પુસ્તકાલયો ગ્રંથપાલ અને સ્ટાફ વિહોણા, સુવિધાનો પણ અભાવ
ભુજ : કચ્છ જિલ્લામાં તમામા સરકારી પુસ્તકાલયોમાં ગ્રંથપાલો નથી, પુસ્તકાલયોમાં જરૂરી સુવિધાનો અભાવ છે, ત્યારે સરકારનું વાંચે ગુજરાત અભિયાન ક્યાંથી સફળ થાય તે પ્રશ્ન છે. વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા `વાંચે ગુજરાત’ અભિયાન સહિતના અનેકવિધ આયોજન કરાયા છે. કચ્છના જિલ્લામથકે અદ્યતન રીડિંગ સેન્ટર ઊભું કરવા સહિતની કવાયત હાથ ધરાઇ છે , પણ […]