1. Home
  2. Tag "GST"

જીએસટી હેઠળ સરકારે નાના ઉદ્યોગ એકમો માટે QRMP યોજના શરુ કરી

જીએસટી હેઠળ સરકારે શરુ કરી QRMP યોજના શરુ કરી આ યોજના નાના ઉદ્યોગ એકમો માટે શરુ કરવામાં આવી આયોજના હેછળ ત્રિમાસિક રિટર્ન ભરી શકાશે 1 જાન્યુઆરી 2021 થી ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવા મંજુરી અપાશે દિલ્હીઃ- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમ હેઠળ નાના ઋણદારો માટે ત્રિમાસિક રિટર્ન ફાઇલ દાખલ કરવા અને માસિક ટેક્સ (ક્યૂઆરપીએમ) ભરવાની […]

કેન્દ્ર સરકારે 16 રાજ્યોને GSTના વળતર પેટે કુલ 6000 કરોડનો હપ્તો ચૂકવ્યો

કેન્દ્ર સરકારે GSTની આવકમાં થયેલા ઘટાડા અંગે રાજ્યોને વળતર આપવાનું શરૂ કર્યું કેન્દ્ર સરકારે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને બીજા હપ્તા પેટે 6000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી રાજ્યોને વળતર ચૂકવવા કેન્દ્ર સરકાર કુલ 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જીએસટીની આવકમાં થયેલ ઘટાડા અંગે રાજ્યોને વળતર આપવાનું શરૂ કરી દીધું […]

નાણા મંત્રાલયનો નિર્ણય, રૂ.40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTમાંથી મુક્તિ

રૂ.40 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTમાંથી મુક્તિ અગાઉ આ મર્યાદા વાર્ષિક રૂ.20 લાખ હતી નાણા મંત્રાલયે ટ્વીટ્સ મારફતે આપી જાણકારી જે વેપારીઓના વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર રૂ.40 લાખ હોય તેઓ માટે રાહતના સમાચાર છે. આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ.1.5 કરોડના ટર્નઓવર ધરાવતા લોકો […]

હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GST, આટલો GST ચૂકવવો પડશે

જો તમે પણ જૂનું સોનું અને સોનાના ઘરેણાં વેચવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર આપના માટે અગત્યના છે. કારણ કે હવે જૂના સોના અને ગોલ્ડ જ્વેલરીને વેચવા પર 3 ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટીની થનારી કાઉન્સિલમાં આ અંગે નિર્ણય થઇ શકે છે. કેરળના નાણામંત્રી થોમર્સ ઇસાકે આ જાણકારી આપી હતી. આ નિર્ણય બાદ લોકોને […]

ગઠબંધન સરકાર બનશે, તો ભારતના વિકાસ પર લાગશે બ્રેક: રઘુરામ રાજન

દેશમાં ચૂંટણીના માહોલની વચ્ચે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ બનનારી સરકારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા જૂથ સાથેની ખાસ વાતચીતમાં રઘુરામ રાજને આશંકા વ્યક્ત કરી છે કે જો 2019ની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં ગઠબંધન સરકાર બનશે, તો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી પડવાની શક્યતા છે. રઘુરામ રાજનનો દાવો વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code