1. Home
  2. Tag "Gujarat Titans"

IPL 2024: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે મેચ

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024માં તેમની ત્રીજી જીત હાંસલ કરી છે. આ ટીમે મંગળવારે રમાનાર મુકાબલામાં પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યા હતા. મોહાલીમાં રમાનાર આ મુકાબલામાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ સાથે182 રન બનાવ્યા હતા. ત્યારે આજે IPLમાં જીતના રથ […]

IPL 2024: ધીમી ઓવર રેટના કારણે શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ

બેંગ્લુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મંગળવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલે  જણાવવામાં આવ્યું હતું કે, “આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ સીઝનનો શુભમન ગિલની ટીમનો પ્રથમ ગુનો હતો, તેથી કેપ્ટનને રૂ. […]

ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની કરી જાહેરાત,હાર્દિકના સ્થાને શુભમન ગીલને મળી કમાન

મુંબઈ: IPL 2024ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. તાજેતરમાં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ આ માહિતી આપી હતી. રવિવારે રિટેન્શન ડે પર તમામ ફ્રેન્ચાઇઝીઓએ રિટેન કરાયેલા અને છૂટા કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાત ટાઇટન્સે પહેલા હાર્દિક પંડ્યાને રિટેન […]

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આજે IPL 2023ની ફાઇનલમાં ટકરાશે

અમદાવાદ:IPL 2023 ની ફાઈનલ મેચમાં આજે પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટકરાશે. આ ફાઈનલ મેચ 28 મે (રવિવાર)ના રોજ જ રમાવાની હતી, પરંતુ વરસાદે તમામ મજા બગાડી નાખી અને મેચ રિઝર્વ ડેમાં ગઈ. હવે ચાહકો આશા રાખશે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય. […]

આજે IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે

અમદાવાદ : લગભગ બે મહિના સુધી ચાલનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનનો આજે (28 મે) નિર્ણય લેવામાં આવશે. આ ટાઇટલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે. ચેન્નાઈ પ્રથમ ક્વોલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું. […]

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો,IPL 2023ની વચ્ચે આ ખેલાડીએ છોડ્યો સાથ

મુંબઈ : IPL 2023માં ગુજરાતની ટીમ સારો દેખાવ કરી રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમે અત્યાર સુધી 10માંથી 7 મેચ જીતી છે અને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. હવે IPL 2023ની વચ્ચે ગુજરાતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો એક સ્ટાર ખેલાડી આઈપીએલની વચ્ચે ઘરે […]

આજથી IPL શરુ,પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ-ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે

અમદાવાદ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 આજથી (31 માર્ચ) શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રારંભિક મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મેચ પહેલા CSK માટે કેટલાક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન એમએસ […]

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સના ભવ્ય વિજયી બાદ રોડ શો યોજાયો, કિક્રેટ રસિયાઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ ગુજરાતની ટાઈટન્સ (જીટી) ટીમે IPL ફાઈનલમાં શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રાજસ્થાનને હરાવીને રોમાંચક વિજય મેળવતા વિજયોત્સવનો હરખભર્યો ઊજાગરો શહેરના યુવાનોએ મોડીરાત સુધી કર્યો હતો. દરમિયાન સોમવારે શહેરમાં સમગ્ર ટીમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરના આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રોડ શો શરૂ થયો અને રિવરફ્રન્ટ સુધી યોજાયો હતો. ગુજરાત ટાઈટન્સના તમામ […]

ગુજરાત ટાઈટન્સે IPL ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવી શાનદાર વિજ્ય મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન વચ્ચેની આઈપીએલ સિઝનની ફાઈલમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સે સાત વિકેટે ભવ્ય વિજય મેળવાયો હતો. ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે. IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ […]

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિકના મોહમ્મદ કૈફે કર્યા વખાણ, કેપ્ટન તરીકે 100 માર્કસ આપ્યાં

મુંબઈઃ હાલ આઈપીએલ ચાલી રહી છે દરમિયાન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સએ લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઇટન્સ (GT)એ તેમની 10 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે ગુજરાત ટાઇટન્સ (GT) 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફ ગુજરાત ટાઇટન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code