ઢોકળાની સરખામણીએ આ ગુજરાતી નાસ્તો લાગશે સ્વાદિષ્ટ
ગુજરાતી ફૂડની વાત કરીએ તો સૌથી પહેલું નામ ઢોકળાનું આવે છે. પરંતુ ગુજરાતના રસોડામાં આવા ઘણા સ્વાદિષ્ટ નાસ્તા છે, જે ઢોકળા કરતા પણ વિશેષ અને અદ્ભુત છે. આ નાસ્તામાં ખાંડવી, ફાફડા, થેપલા, પાત્રા, હાંડવો, મુઠીયા, ગાઢિયા અને ખાખરા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે, જે દરેક ગુજરાતી પરિવારનો ભાગ છે. આ નાસ્તાનો સ્વાદ અને તેમની અનોખી […]


