1. Home
  2. Tag "Gujarati news live"

ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્ક પર EDની ત્રાટક: વધુ 18 કરોડની સંપત્તિ જપ્ત, કુલ આંકડો 37 કરોડને પાર

નવી દિલ્હી, 2 માર્ચ 2026: દેશમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ , 2002 હેઠળ તપાસ કરી રહેલી ઈડીએ આજે આ કેસમાં આશરે રૂ. 18 કરોડની સ્થાવર અને જંગમ મિલકતોને કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ સાથે જ આ […]

ઈરાન-ઈઝરાયેલ જંગની ભારત પર અસર: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એડવાઈઝરી

નવી દિલ્હી, 2 માર્ચ 2026: મધ્ય પૂર્વ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધ અને અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારથી વિશ્વભરની સાથે ભારતમાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર ઘટનાક્રમને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી […]

રાજસ્થાનમાં મિડ-ડે મીલ યોજનામાં રૂ. 2000 કરોડનું મહાકૌભાંડ: ACBનો સકંજો

જયપુર, 8 જાન્યુઆરી 2026: કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે ગરીબ વિદ્યાર્થીઓના પોષણ માટે અમલમાં મુકાયેલી મિડ-ડે મીલ યોજનામાં રૂપિયા 2000 કરોડથી વધુનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આ મામલે કોનફેડ ના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી પેઢીઓ સાથે સંકળાયેલા 21 નામજોગ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code