1. Home
  2. Tag "GUJRAT"

ગુજરાતમાં આવેલું છે સૌથી રિચ ટાઉન, જ્યા પ્રવેશતા જ કોઈ સ્વર્ગમાં આવ્યાનો થાય છે અનુભવ

ગુજરાતના ભૂજમાં આવેલું ઠછે માધપર ગામ જ્યા ઘનિક લોકોની માત્ર વસ્તી આ ગામ સૌથી ઘનિક ગામ ગણાય છે ગામમાંં પ્રવેશતા જ સ્વર્ગની અનુભુતિ થાય છે ગુજરાતમાં ઘણા ગામડાઓ આવેલા છે પરંતુ ઘણા ગામ તેની કોઈ ખાસ વિશેષતાથી અલગ તરી આવે છે, ત્યારે આજે વાત કરીશું એક આવા જ ગામની કે જ્યા પ્રવેશતાની સાથે જ સ્વર્ગનો […]

રાજ્યના આ શહેરમાં ખોલવામાં આવશે એક અનોખી બેંક – જ્યાં પૈયા નહી પણ જમા થશે તમારું ટેન્શન, જાણો શું કાર્ય કરશે આ બેંક

રાજકોટમાં અક નવી બેંક ખોલવામાં આવી આ બેંકમાં રુપિયા નહી પણ ટેન્શન અને સમસ્યાઓ થશે જમા રાજકોટઃ- અત્યાર સુધી તમે ઘણી બેંકો જોઈ હશે જે સરકારી કે પ્રાઈવેટ હોય છે જેમાં આપણે આપણા રોકડા રુપિયા જમા કરાવીએ છીએ આ સાથએ જ લોકોરમાં સોના ચાંદીના ઘરેણાઓ પર રાખીએ છીએ. જો કે ગુજરાતના રાજકોટ શહેરમાં હવે એક […]

ગુજરાતનો દરિયો તોફાની બનવાના એંધાણ, વિવિધ બંદરો પર ભયસૂચક સિગ્નલ

ગાંધીનગરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠુ પડ્યાના વાવડ પણ મળ્યા છે. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે.  દરિયો તોફાની બનવાની શક્યતા છે. અને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ મુકવામાં આવ્યા છે. […]

ઠંડીમાં પણ જોવા મળ્યો મતદાતાઓનો ઉત્સાહ – લોકશાહીના પર્વ પર મતદાન મથકો પર લાંબી લાઈન

લોકશાહીના પર્વનો જોવા મળ્યો ઉત્સાહ મોટી સંખ્યામાં લોકો કડકડતી ઠંડીમાં મતદાન કરવા પહોંચ્યા અમદાવાદઃ- આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારે જ કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાના ઘરેથી મતદાન બુથો પર આવી રહ્યા છે,મોટા પ્રમાણમાં લોકો લોકશાહીના પર્વ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. આ સાથે જ જેઓ પ્રથમ […]

ગુજરાતમાં આજથી પીએમ મોદીના પ્રચાર અભિયાનની શરુઆત – 25 જેટલી જનસભા સંબોધિત કરશે

આજથી રાજ્યમાં પીએમ મોદી કરશે પ્રચાર જીદી જૂદી જગ્યાએ કુલ 25 જનસભા સંબોધશે બીજેપી ચૂંટણીને લઈને એક્શન મોડમાં અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બિગૂલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર પોતાની જીત પાછળ લગાવી રહી છએ જો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આજથી ગુજરાતની ચૂંટણી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પ્રચાર […]

PM મોદી રવિવારના રોજ વડોદરા ખાતે C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો કરશે શિલાન્યાસ -મેક ઈન ઈન્ડિયાને મળશે વેગ

PM મોદી  મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો કરશે શિલાન્યાસ રવિવારના રોજ વડોદરા ખાતે કરશે શિલાન્યાસ અમદાવાદઃ-  ભારતની સરકાર વિકાસના પથ પર સતત આગળ વધતી જઈ રહી છે. ત્યારે હવે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ભારતમાં જ નિર્માણ પામશે. આ મામલે ટાટા ગ્રુપ ગુજરાતના વડોદરામાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે જેમાં અત્યાધુનિક એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકાશે. […]

ડામંડ સિટી સુરત પાસે આવ્યા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 માપવામાં આવી

સુરત પાસેના વિસ્તારની ઘરા ઘ્રુજી ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ સુરતઃ–  લદ્દાખ અને બિહારના પટના ગઈ કાલે ભૂકંપના આચંકા અનુભવાયા હતા ત્યારે આજ રોજ ગુજરતાના શહેર સુરત પાસે ભૂકંપના આચંકા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે,ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના જાણે સામાન્ય બનતી જઈ રહી છે,અનેક જગ્યાઓ પર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે. […]

ગુજરાતના આ ગામના રોમેરોમમાં વસે છે દેશભક્તિ – પ્રત્યેક ઘરમાંથી એક પુત્ર જોડાય છે સેનામાં

ગુજરાતનું ગામ આર્મી મેન તરીકે પ્રસિદ્ધ ગામના 300થી વઘુ યુવાઓ આર્મી અને બીએસફમાં ફરજ બજાવે છે પરિવાર પોતાના બાળકને દેશ સેવામાં અર્પણ કરે છે આર્મીમાં જોડાતા પહેલા સુરજદેવીના દર્શન કરવામાં આવે છે વિતેલી પેઢીનો કારગીલ અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં ફાળો યુદ્ધમાં લડીને રજત પદક મેળવ્યા છે ગામના વડીલોએ અમદાવાદ: ભારતીય આર્મીમાં જોડાવવું અને ભારત દેશની […]

સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોના 100 ટકા રસીકરણ મામલે અરવલ્લી પ્રથમ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીઅકરણ હાથ ધરવામાં આવ્યું છે. હાલ 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં પંદર થી અઢાર વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની વેક્સિનેશન કામગીરી સો ટકા પૂર્ણ […]

ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી – ઠંડીનું વધશે જોર

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વરસાદ સાથે ઠંડીનું જોર વધશે   અમદાવાદઃ- વિતેલા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે,વિતેલા દિવસની સવારે ગાઢ ઘુમમ્સ છવાયું હતું તો અમદાવાદ શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, આમ રાજ્યમાં ચોમાસું અને શિયાળો બન્ને મોસમનો બમણો અનુભવ થઈ રહ્યો છે. વિતેલા દિવસને ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code