1. Home
  2. Tag "GUJRAT"

ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી – ઠંડીનું વધશે જોર

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વરસાદ સાથે ઠંડીનું જોર વધશે   અમદાવાદઃ- વિતેલા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે,વિતેલા દિવસની સવારે ગાઢ ઘુમમ્સ છવાયું હતું તો અમદાવાદ શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, આમ રાજ્યમાં ચોમાસું અને શિયાળો બન્ને મોસમનો બમણો અનુભવ થઈ રહ્યો છે. વિતેલા દિવસને ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, […]

ગૃહમંત્રી શાહે કહ્યું ‘કોરોનાનું સ્વરુપ બદલાતા કેસોમાં થઈ રહ્યો છે વધારો,લોકોએ સતર્ક રહેવાની જરુર’

ગુજરાતમાં અમિત શાહેલોકોને ચેતવ્યા બદલતા કોરોનાના સ્વરુપ સાથે કેસ વધી રહ્યા છે કહ્યું લોકોએ સતર્ક રહેવાની જરુર છે દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે કોરોનાનું સ્વરૂપ બદલાયા બાદ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, તથા સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરેત્યા સુધી કેસોને […]

એક મહિલાને પોતાના શ્વાનનું નામ ‘સોનૂ’ રાખવું ભારે પડ્યૂઃ- જાનથી મારી નાખવાનો પાડોશીએ કર્યો પ્રયત્ન

મહિલાએ શ્વાનનું નામ સોનૂ પાડ્યું તો પાડોશીને આવ્યો ગુસ્સો પાડોશીએ મહિલાને જીવતી સળગાવી દીધી   સામાન્ય રીતે શ્વાનને પાળતું પ્રાણી કહેવાય છે ખાસ કરીને તેને વફાદારીનું બિરુદ મળ્યું છે, જો કે કેટલીક ઘટના એવી સામે આવે છે કે જેને સાંભળતા જ આપણું હ્દય હચમચી જાય છે, ત્યારે આવી જ એક ઘટના આપણા રાજ્યમાંથી સામે આવી […]

રાજકોટના ગોંડલ પાસે ભૂકંપના આચંકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ

ગોંડલમાં ભૂકંપના આચંકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4   અમદાવાદઃ- દેશના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના આંચકા આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતના રાજકોટ શહેર પાસે આવેલા ગોંડલ ગામે ભકંપના આચંકા અનુભવાયા હોવાની માહિતી પ્રાપ્ત થી રહી છે. આ બાબતે મળતી વિગત પ્રમાણે આજરોજ બુધવારે વહેલી સવારે ગુજરાતના રાજકોટ […]

હવામાન વિભાગની આગાહી – ગુજરાતમાં આવનારા 24 કલાકમાં વરસાદની સંભાવના

24 કલાકમાં વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી   અમદાવાદઃ- છેલ્લા 3 દિવસથી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો છેલ્લા 2 દિવસથી  કેટલાક જીલ્લાઓમાં ઘોઘમાર વરસાદ તો કેટાલાક જીલ્લાઓમાં વરસાદના ઝાપટા પડ્યા હતા, હાલ પણ ઘણા જીલ્લાઓમાં વરસાદ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડવાની […]

અમદાવાદમાં આજથી જાહેર રસ્તાઓ પર ઊભી રહેતી નોનવેઝની લારીઓ પર  પ્રતિબંધ- AMCનો નિર્ણય

અમદાવાદમાં હવે રસ્તાઓ પર નહી મળે નોનવેધ રસ્તાઓ પર ઊભી રહેતી લારીઓ પર પ્રતિબંધ લગાવાયો અમદાવાધઃ- છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મેગાશહેર અમદાવાદમાં નોનવેઝને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મંગળવારથી જાહેર રસ્તાઓ પર વેચાતા માંસાહારી ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.  મીડિયા એહેવાલ પ્રમાણે “જાહેર રસ્તાઓ પર નોન-વેજ ખાદ્ય […]

સુરતઃ કડોદરા વિસ્તારમાં વહેલી સવારે GIDCની એક પેકેજિંગ કંપનીમાં આગની ઘટના, બે કામદારોના મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત 

કડોદરા જીઆઈડીસીમાં પેકિજિંગ કંપનીમાં ભયાનક આગ એક કર્મચારીનું જીવ બચાવવા જતા ઉપરથી કુદકો મારતા  મોત 15થી વધુ લોકો ઘાયલ થખયા હોવાના સમાચારટ કેટલાક લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા આ બિલ્ડિંગ 5 માળની હતી જ્યા આગની ઘટના બની હતી   સુરતઃ- તાજેતરમાં ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓ અવારનવાર બનેલી જોઈ શકાય છે, હાલ થોડા દિવસ અગાઉ જ […]

ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારનું પગલું – જે વ્યક્તિ ડ્રગ્સની જાણકારી આપશે તેને મળશે રોકડ ઈનામ- ગૃહ રાજ્યમંત્રી

ગુજરાતના ગૃહરાજ્યમંત્રીનું નિવેદન જે લોકો ડ્રેગ્સની જાણકારી આપશેતેમને મળશે રોકડ ઈનામ   અમદાવાદઃ- રાજ્યમાં સતત ડ્રગ્સ કેસની ધટના સામે આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે,જ્યારે ગુજરાતના લાંબા દરિયાકિનારને કારણે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનથી ડ્રગ્સ, હેરોઈન, ગાંજા, ચરસ વગેરે જેવી દાણચોરી માટે પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે ત્યારે […]

રાજ્યમાંથી છેવટે વરસાદે લઈ લીધી વિદાય – હવામાન વિભાગે કરી જાહેરાત

રાજ્યમાંથી ચોમાસુ થયું અલવિદા હવામાન વિભાગે સત્તાવાદ કરી જાહેરાત અમદાવાદઃ-  ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વિલંબીત થયું હતું, શરિાતમાં વરસાદે ઘણી રાહ જોવડાવી હતી જો ક્ત્યાર બાદ ચોમાસાના અંતમાં વરસાદે માજા મૂકી હતી જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષઇણ ગુજરાતમાં ભારે વરસાદ સર્જાયો હતો. આ સાથે જ વાવાઝોડા સહીત ભારેપવન સાથે વરસાદ ફૂંકાયા બાદ હવે […]

આ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો

રાજ્યમાં વરસાદે તોડ્યો 30 વર્ષનો રેકોર્ડ અત્યાર સુધી 95 ચકા વરસાદ નોંધાયો અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં આ વખતે ચોમાસુ વિલંબીત થયું હતું ખાસ કરીને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સોમાસાની શરુઆતમાં વરસાદ નહીવત વરસ્યો હતો, જો કે લાસ્ટ ઈનિંગમાં વરસાદે માજા મૂકી હતી,વરસાદે છેલ્લે રાજ્યભરમાં તબાહીના દ્રશ્યો સર્જ્યા હતા. રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code