H-1B વિઝા: પ્રતિબંધોને કારણે માઈક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન ભારતમાં જ ભરતી કરશે
નવી દિલ્હી/સેન ફ્રાન્સિસ્કો, 14 જાન્યુઆરી, 2026: H-1B Visa અમેરિકામાં H-1B વિઝાના નિયમો વધુ કડક બનતા અને વિઝા મેળવવાની પ્રક્રિયા જટિલ થતા, અમેરિકી ટેક દિગ્ગજ કંપનીઓએ તેમની રણનીતિ બદલી છે. માઈક્રોસોફ્ટ (Microsoft), ગૂગલ (Google) અને એમેઝોન (Amazon) જેવી કંપનીઓ હવે અમેરિકામાં કર્મચારીઓ બોલાવવાને બદલે ભારતમાં જ તેમના ઓપરેશન્સ અને હાયરિંગ (ભરતી) ને વ્યાપક સ્તરે વિસ્તારવાની યોજના બનાવી […]


