1. Home
  2. Tag "HARBHAJAN SINGH"

ભારતીય ક્રિકેટ ટીમમાંથી સુપરસ્ટાર કલચરને ખતમ કરવા હરભજનસિંહે BCCIને કરી વિનંતી

ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે BCCIને વિનંતી કરી છે કે તે ટીમમાં ‘સુપરસ્ટાર ક્લચર’નો અંત લાવે અને ખેલાડીઓની પસંદગી માત્ર પ્રદર્શનના આધારે કરે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક દાયકામાં પ્રથમ વખત ભારતીય ટીમની હાર બાદ હરભજને આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનું નિર્માણ થયું છે. અમારે સુપરસ્ટાર […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ બનાવી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. પૂર્વ […]

કોરોનાનો વધતો કહેર,હવે આ ક્રિકેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કોરોનાનો વધતો કહેર હરભજન સિંહને થયો કોરોના ઘરમાં થયા કવોરેન્ટાઇન મુંબઈ:પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે.હરભજને શુક્રવારે કહ્યું કે,તેમણે પોતાને ઘરમાં કવોરેન્ટાઇન કરી લીધો છે.હરભજન સિંહે સોશિયલ મીડિયા પર તેના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. હરભજન સિંહે ટ્વિટ કરતા લખ્યું કે, “હું કોરોના પોઝિટિવ જાણવા મળ્યો છું. મને હળવા લક્ષણો […]

નિવૃત્તિ બાદ હરભજન સિંહે BCCI પર તાક્યું નિશાન, કહ્યું – મારી કારકિર્દીમાં અનેક લોકો અવરોધરૂપ બન્યા હતા

હરભજન સિંહે BCCIના અધિકારીઓ પર લગાવ્યા આરોપ મારી કારકિર્દીમાં અનેક વિલન રહ્યા છે તેની કારકિર્દીમાં કેટલાક લોકો અવરોધરૂપ બન્યા છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ગૂગલી કિંગ એવા હરભજન સિંહે થોડાક સમય પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે નવા વર્ષની શરૂઆતથી જ ક્રિકેટ જગતમાં ફરીથી ચર્ચાને જોર આપ્યું છે. હરભજન સિંહે BCCIના કેટલાક […]

ગૂગલી કિંગ હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ‘અલવિદા’, ભાવૂક શબ્દોમાં સન્યાસની કરી જાહેરાત

હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા ટ્વિટરના માધ્યમથી ક્રિકેટમાંથી સન્યાસની કરી જાહેરાત ભાવૂક શબ્દોભર્યો વીડિયો સંદેશ શેર કર્યો નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર અને ગૂગલી કિંગ એવા હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. વર્ષ 1998માં હરભજન સિંહે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય […]

હરભજન સિંહ ક્રિકેટમાંથી લેશે સન્યાસ, હવે ફ્રેન્ચાઇઝીમાં નિભાવશે આ ભૂમિકા

ભારતનો પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ ક્રિકેટમાંથી લેશે સન્યાસ આગામી સપ્તાહે તે તેની જાહેરાત કરે તેવી સંભાવના હવે તે એક ફ્રેન્ચાઇઝીમાં સહયોગી સ્ટાફની ભૂમિકા નિભાવશે નવી દિલ્હી: ભારતનો પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ હવે નિવૃત્તિ લેશે અને IPLની એક મોટી ફ્રેન્ચાઇઝીના સહયોગી સ્ટાફના મહત્વના સભ્ય તરીકે જોવા મળશે. ગત IPLના પ્રથમ રાઉન્ડમાં 41 વર્ષના હરભજને […]

પૂર્વ ક્રિકેટર બલ્લેબાજ હરભજન સિંહ બીજી વખત બન્યા પિતાઃ એક્ટ્રેસ ગીતા બસરાએ દિકરાને આપ્યો જન્મ

ક્રિટેર હરભજન સિંહ બીજી વખત બન્યા પિતા એક્ટ્રેસ ગીતા ગીતા બસરાએ આપ્યો દિકરાને જન્મ   મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. ગીતા અને હરભજનસિહં બીજી વખત માતા પિતા બન્યા છે, તેમના ઘરે દિકરાનો જન્મ થયો છે, ક્રિકેટર હરભજ સિંહે પિતા બનવાના આ  […]

મશહુર ક્રિકેટર હરભજન સિંહએ વાઈફને આપી બેબી શાવરની સરપ્રાઈઝ પાર્ટી, બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા બીજી વખત બનશે માતા

હરભજન સિંહએ પત્ની ગીતા બસરાને આપી સરપ્રાઈઝઢ પાર્ટી બીજી વખત હગીતા બસરા બનશે માતા મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહના ઘરે ફરીથી એક વખત કીલકારીઓ ગુંજવાની છે.એક્ટ્રેસ ગીતા બસરા બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ દિવસોમાં હરભજન સિંહ તેની ખૂબ કાળજી લઈ રહ્યા છે,આ સમગ્ર સ્થિતિ […]

સ્પિનર હરભજન સિંહનું આઈપીએલ છોડવાનું  આ હતું કારણ- જાણો

સુરેશ રૈના બાદ હરભજન સિંહ આઈપીએલમા થી બહાર થયા હરભજન સિંહએ આઈપીએલ છોડવાનું કારણ જણઆવ્યું પ્રથમ પ્રાધાન્ય પરિવાર – હરભજન સિંહ હાલ પત્નિ અને પુત્રી સાથે સમય પસાર કરવો જરુરી છે- ભજ્જી વર્ષ 2020 દરમ્યાન આઈપીએલ યૂએઆમાં રમાનાર છે ત્યારે થોડા દિવસો પહેલા રૈનાએ આપીએલને ટાટા બાઈ-બાઈ કહ્ય.ું હતું ત્યાર બાદ સ્પિનર અને બલ્લેબાજ હરભજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code