1. Home
  2. Tag "hardik patel"

દીલીપ સંઘાણીએ હાર્દિક પટેલને આપી વણમાગી સલાહ, ભાજપને વળગી રહેશે તો ફાયદો થશે

અમરેલી: પાટિદાર અનામત આંદોલન સમિતિના એક સમયના મોભી ગણાતો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ એમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયો હતો. અને હાલ વિરમગામની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે. એક સમયે ભાજપની સરકારને ભીસમાં મુકનારા હાર્દિક પટેલ સામે પણ ભાજપના કેટલાક નેતાઓની નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન આજે સહકારી ક્ષેત્રના અગ્રણી અને […]

પાટીદાર આંદોલનથી હાર્દિક પટેલે કેટલા કરોડની સંપત્તિ બનાવી? પાસ’ના નેતાએ કર્યા આક્ષેપ,

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો થતાં હોય છે. ત્યારે એક સમયના પાટિદાર આંદોલન સમિતિ એટલે કે પાસના હીરો ગણાતા હાર્દિક પટેલ વાયા કોંગ્રેસ થઈને ભાજપમાં પ્રવેશ કર્યો છે. અને હાર્દિક પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના એક સમયના જૂના જોગીએ હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ કરીને […]

એક સમયના પાટીદાર નેતા ગણાતા હાર્દિક પટેલ પર ચાલી રહેલા તોડફોડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહત આપી

વિસનગર તોડફોડ કેસમાં હાર્દિક પટેલને  રાહત ગુજરાત હાઈકોર્ટે આપી હાર્દિકને રાહત અમદાવાદઃ- ગુજરાતમાં એક સમયે વર્ષ 2015માં પાટીદારનું આંદોલન છેડાયું હતું , આ આંદોલનમાં હાર્દિક પટેલની મહત્વની ભૂમિકા રહી હતી, 2015માં તેમણે શરૂ કરેલા પાટીદાર આંદોલનને કારણે તેમની સામે અનેક કલમોમાં કેસ નોંધાયા હતા.આ દરમિયાન વિસનગરમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ પર કેસ દાખલ પણ કરવામાં […]

હાર્દિક સહિત અગાઉ કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ ઉપર ભાજપાએ બતાવ્યો વિશ્વાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપા દ્વારા આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં છોડાયેલા અનેક નેતાઓ ઉપર હાઈકમાન્ડે વિશ્વાસ વ્યક્ત કરીને ટીકીટ ફાળવી છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પણ ભાજપાએ ટીકીટ ફાળવી હોવાનું ચર્ચાઈ છે. આ ઉપરાંત બળવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ સહિતના નેતાઓને પણ ટીકીટ […]

હાર્દીક પટેલ પર જનતા એ અભદ્ન કોમેન્ટસ કર્યો વરસાદ -ફેસબૂક પર બંધ કરવું પડ્યું કોમેન્ટસ બોક્સ

હાર્દીક પટેલે ફેસબૂક પર કોમેન્ટ બંધ કરી જનતાએ કરી અભદ્ધ ટિપ્પણીઓ દિલ્હીઃ- પાટીદાર સમાજના નેતા તરીકે ઊભરૂ આવીને રાજનેતા બનેલા હાર્દીકને હવે જનતા ખરી ખોટી સંભળાવી રહી છે.કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા હાર્દિક પટેલને લોકોના રોષનો સામનો કરવાનો વખત આવ્યો છે.જાણકારી પ્રમાણે લોકો હાર્દીક પટેલેને સોશિયલ મીડિયા પર ઘણું સંભળાવી રહ્યા છે,જેવી તેવી […]

પાટીદારોના ગઢ ગણાતા ઉનાવામાં હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા હોર્ડિંગ પર કુચડો મરાયો

મહેસાણાઃ જિલ્લામાં હાર્દિક પટેલને ભાજપમાં આપવા પ્રવેશ સામે વિરોધ થઈ રહ્યો છે. અને ભાજપના કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો હતો. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી […]

ગુજરાતમાં હાર્દિકની બોલબાલાઃ પંડ્યાની જેમ પટેલ પ્રજાનો પ્રેમ-વિશ્વાસ જીતવામાં સફળ થશે ?

અમદાવાદઃ ગુજરાતમાં હાલ હાર્દિક નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.  IPLમાં પ્રથમવાર મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈન્ટસના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ મેનેજમેન્ટની ઈચ્છા ઉપર ખરા ઉતરીને IPL-2022નું ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ રાજકીય મેદાનમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરીને નવી ઈનીંગ્સનો પ્રારંભ કર્યો છે. હાર્દિક પટેલ ભાજપાએ વ્યક્ત કરેલા વિશ્વાસ […]

પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો, કોંગ્રેસ ઉપર કર્યા આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદાર સમાજનો ચહેરો બનેલા હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ ઘણા દિવસોથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન આજે બપોરના 12.39 કલાકના વિજય મુહૂર્તમાં હાર્દિકે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ પ્રસંગ્રે હાર્દિકે જણાવ્યું હતું કે, આનંદીબેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા […]

હર્દિક પટેલ વાજતે ગાજતે ભાજપમાં ગુરૂવારે જોડાશે, હાર્દિકના પ્રવેશ સામે કેટલાક નેતાઓ નારાજ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસને રામ રામ કરીને છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં પ્રવેશ માટે પ્રયાસો કરી રહ્યો હતો. ભાજપના જ કેટલાક પાટિદાર નેતાઓ હાર્દિકના પ્રવેશ સામે નારાજ હોવા છતાં ભાજપે હાર્દિકને પક્ષમાં જોડાવવાની લીલી ઝંડી આપી દીધી છે. અને હાર્દિકે મુહૂર્ત પણ કઢાવી […]

જેમને તમને પ્રેમ આપ્યો, હવે તમે જ તેને ભાંડી રહ્યા છો, મેવાણીએ હાર્દિકને આપ્યો જવાબ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાંથી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ હવે હાર્દિક પટેલે કોંગ્રેસને ભાંડવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પર જાતિવાદ સહિતના આક્ષેપો કરી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં કોંગ્રેસે સાથ આપ્યો હતો. જેમણે તને પ્રેમ આપ્યો છે. તેમને જ પોતાના સ્વાર્થ માટે ગાળો આપવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code