1. Home
  2. Tag "hardik patel"

ગુજરાત કોંગ્રેસને ઝટકોઃ હાર્દિક પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના આગેવાન હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હોવાનું અને ગમે ત્યારે રાજીનામુ આપે તેવી અટકળો ચાલતી હતી. આ અટકળો ઉપર આજે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. હાર્દિક પટલે રાજીનામાનો પક્ષ સોશિયલ મીડીયામાં પણ શેર કર્યો હતો. હાર્દિક પટેલના રાજનામાથી […]

હાર્દિક પટેલ આખરે માની ગયો, હવે હું કોંગ્રેસમાં 110ની સ્પીડે કામ કરીશ

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક વખતથી પક્ષથી નારાજ હતા. અને તે ભાજપમાં જોડાય રહ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી. કોંગ્રેસના સિનિયર આગેવાનોએ હાર્દિકને સમજાવતા તે માની ગયો હતો. અને એવુ નિવેદન કર્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું. મને કામ મળશે તો 110ની સ્પીડે કામ કરીશ. આખરે ઘીના ઠામમાં ઘી પડી જતાં […]

હાર્દિક પટેલ BJPમાં જોડાવવાનું મુહૂર્ત કઢાવી રહ્યો છે, પિતાની પૂણ્યતિથિએ BJPના નેતાઓને આમંત્રણ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે પક્ષાંતરની મોસમ પણ ખીલી ઊઠી છે. પક્ષની વિચારધારના કોરાણે મુકીને પોતાને ક્યા પક્ષમાં રહેવાથી લાભ થશે એવા ગણિત સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષાંતર કરી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળો  ચાલી રહી છે. હાર્દિક પટેલ પણ […]

હાર્દિક પટેલને કોઈ નારાજગી હોય તો પાર્ટીના ફોરમમાં આવીને વાત કરવી જોઈએઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપે તેના પાર્ટી ઠોડી ગયેલા પૂર્વ ધારાસભ્યો પ્રાગજી પટેલ અને કમા રાઠોડને ફરીવાર કેસરી ખેસ પહેરીવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજગુરૂ અને વશરામ સાગઠિયાએ કોંગ્રેસને રામ રામ કરીને આમ આદમી […]

હાર્દિક પટેલને સુપ્રીમે રાહત આપતા હવે વિધાનસભાની ચૂંટણી લડી શકશે

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને આખરે રાહત મળી છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલી તોડફોડ કેસમાં હાદિર્ક પટેલને રાહત મળી છે.  હાદિર્ક પટેલે  ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની રાહત બાદ હાદિર્ક પટેલ હવે વિધાનસભાની 2022ની […]

ચૂંટણી આવતા જ હાર્દિક પટેલ ચર્ચામાં,સૂત્રો અનુસાર હાર્દિક આપ પાર્ટીમાં જોડાય તેવી સંભાવના

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હાર્દિક પટેલ ફરીવાર ચર્ચામાં કોંગ્રેસને હાથ મુકીને આપનો સાથ આપી શકે છે હાર્દિક: સૂત્ર ગાંધીનગર :ગુજરાતમાં ભાજપ સરકારને હરાવવા માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ ફેક્ટરનો જોરદાર ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો, હવે ફરીવાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યો […]

આમ આદમી પાર્ટીમાં જોડાવવા અંગે હાર્દિક પટેલે શું કહ્યુ જાણો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા એક સમયના પાસના આગેવાન અને હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે […]

ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા વચ્ચે હાર્દિક પટેલને હાઈકમાન્ડનું તેડું

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માટે હાઈકમાન્ડ દ્વારા કવાયત ચાલી રહી છે. જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં મોખરે હોવાનું કહેવાય છે. બીજીબાજુ ભરતસિંહ સોલંકીના જુથ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકી હાલ દિલ્હીમાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેડું આવતા મોટી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હી કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code