1. Home
  2. Tag "harmful"

ગુસ્સો તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક, વધે છે હાર્ટ એટેકનું જોખમ

શું તમને પણ નાની નાની વાતો પર ગુસ્સો આવે છે. દરેક સમયે ગુસ્સો મન પર હાવી રહે છે. જો હા, તો તમારું સ્વાસ્થ્ય જોખમમાં છે. ખાસ કરીને, તે તમારા હૃદય માટે ખુબ જ ખતરનાક બની શકે છે. એક્સપર્ટ અનુંસાર, ગુસ્સાની અસર ફક્ત મન પર જ નથી થતી, પરંતુ તે શરીરના દરેક ભાગને પણ અસર કરી […]

ઝડપથી ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જાણો ખોરાક કેટલો ધીમે ખાવો જોઈએ

જો તમે બે થી ત્રણ મિનિટમાં ભોજન પૂરું કરી લો છો, પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. ઘણા રિસર્ચ દર્શાવે છે કે ખાવામાં ઉતાવળ કરવાથી પાચનતંત્ર, વજન અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. ખોરાક ખાવાની સ્પીડ આપણા શરીર પર સીધી અસર કરે છે. જો […]

માઉથવોશનો વધારે ઉપયોગ કરવો આરોગ્ય માટે બની શકે છે હાનિકારક

અમુક પ્રકારના માઉથવોશનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધે છે. તેમ બ્રિટેનના જાણીતા સર્જને જણાવ્યું હતું. જેથી તેમણે આ ખાસ પ્રકારના માઉથવોશથી દૂર રહેલા લોકોને અપીલ કરી છે. માઉથવોશના ઉપયોગથી કેન્સરનું જોખમ વધે છે તેવા કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. પરંતુ કેટલાક સંશોધનો દર્શાવે છે કે તે ચોક્કસપણે કેન્સરનું જોખમ વધારી શકે છે. એવું કહેવાય છે […]

શિયાળામાં વધારે પડતા ભીંડાને આરોગવા આરોગ્ય માટે હાનીકારક?

ભીંડા શિયાળામાં ધીમા ઝેર સમાજ છે. જેનો અર્થ છે કે ઠંડા વાતાવરણમાં, ભીંડા તેના પાંદડા પર ફૂગની માત્રા અને તેને બચાવવા માટે વપરાતા જંતુનાશકોને કારણે ધીમે ધીમે આપણને મારી નાખે છે. એસ્ટર વ્હાઇટફિલ્ડ હોસ્પિટલ, બેંગલુરુના ચીફ ક્લિનિકલ ડાયેટિશિયન વીણા વીએ કહ્યું કે એવો કોઈ અભ્યાસ કે ડેટા નથી જે સાબિત કરે કે શિયાળામાં ભીંડી કે […]

વધારે બદામ ખાવી પણ હેલ્થ માટે હાનિકારક હોઈ શકે છે, જાણો દિવસમાં કેટલી બદામ ખાવી

વધુ પડતી બદામ ખાવાની આડ અસરઃ એલર્જી – જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમારે કોઈપણ બદામનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. જે લોકોને અખરોટની એલર્જી હોય તેમણે પણ બદામ ખાવાનું ટાળવું જોઈએ. એલર્જીના લક્ષણોમાં ગળું, મોઢામાં ખંજવાળ, હોઠ અથવા જીભમાં સોજો અને ગાલ પર સોજો આવી શકે છે. જે લોકો વધુ પડતી બદામ […]

વધારે પડતો અવાજ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક

આજનો યુગ ટેકનોલોજી અને વિકાસનો યુગ છે. આ વિકાસની સાથે અવાજનું પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા બની ગયું છે. કારના હોર્ન, ફેક્ટરી મશીનરી, બાંધકામ અને અન્ય સ્ત્રોતોમાંથી નીકળતા મોટા અવાજો આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. આપણે ઘણીવાર આ અવાજને અવગણીએ છીએ, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. […]

આ શાકભાજી જેટલી ફાયદાકારાક છે તેટલી નુકશાનકારક પણ છે, ભૂલથી પણ ના પીવો તેનો જ્યૂસ

વેજિટેબલ જ્યૂસને હેલ્થ એક્સપર્ટ પોતાની ડાયટમાં ઉમેરવાની સલાહ આપે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ઘણી ક્રોનિક બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. જો તમે દરરોજ દૂધીનો જ્યૂસ પીવો છો તો સાવધાન થઈ જાઓ. જો કે હેલ્થ એક્સપર્ટ, સ્વાસ્થ્ય માટે દૂધીનો જ્યૂસ પીવાની સલાહ આપે છે. પણ આ વધારે થાય તો તેનાથી નુકશાન પણ થવા […]

શું ઉનાળામાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો તેને ખાવાની સાચી રીત…

હવામાન ગમે તે હોય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘણીવાર એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે પેટને ઠંડુ રાખે છે. આવી સ્થિતિમાં શું આ સિઝનમાં ગોળ ખાવો યોગ્ય રહેશે? ડોકટરો મુજબ, તમારે ઉનાળામાં ગોળ ના ખાવો જોઈએ, જો તમને ગોળ ખૂબ જ પસંદ હોય તો પણ તમારે તેને ઓછી […]

ઝડપથી વજન ઘટાડવું શરીર માટે હાનિકારક બની શકે છે, ગંભીર બીમારીઓ થઈ શકે

ઘણા લોકો વજન ઓછું કરવા માટે શોર્ટ કટ અપનાવે છે. પણ તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક સાબિત થઈ શકે છે. ઝડપથી વજન ઓછું કરવાથી ઘણા નુકશાન થઈ શકે છે. વજન ઓછું કરવાનો મતલબ ખાલી દુબળું થવું નહી, પણ તેનો હેતુ સ્વસ્થ દેખાવનો પણ છે. ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો તેનાથી સ્નાયુઓને […]

24 કલાકમાં આટલું દૂધ પીવું જોઈએ, વધારે પડતું દૂધનું સેવન આરોગ્ય માટે હાનિકારક

દૂધ શરીર માટે ફાયદાકારક છે, પણ કોઈપણ વસ્તુ વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે. એક્સપર્ટ મુજબ, પુખ્ત વયના અને વૃદ્ધ લોકોએ દિવસમાં 2 ગ્લાસ જેટલું દૂધ પીવું જોઈએ. ચા, કોફી અને શેકનું મિશ્રણ હોવું જોઈએ. જો તમે પણ દહીં અને ચીઝનું સેવન કરો છો, તો તમારે એક ગ્લાસ દૂધ લેવું જોઈએ. • હાઈ કોલેસ્ટ્રોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code