1. Home
  2. Tag "head"

માથામાં વારંવાર ખંજવાળ આવે છે? તો હવે તેને હંમેશા માટે કરો દૂર

આપણે ઘણીવાર અનેક લોકોને જોયા હશે કે જે લોકો વારંવાર માથામાં ખંજવાળતા હોય છે. આની પાછળ અનેક કારણ હોય છે પરંતુ આ વખતે આપણે તે જાણીશું કે બાળકના વાળમાં જૂ પડી ગઇ છે તો શું કરવું જોઈએ. સરકાની મદદથી જૂની સમસ્યામાંથી હંમેશ માટે છૂટકારો મેળવી શકો છો. સરકાથી સરળતાથી વાળમાંથી જૂ નિકળી જાય છે. આ […]

માથામાંથી વાળને ખરતા રોકવા છે? તો આ માહિતી છે તમારા માટે

આજના સમયમાં પ્રદૂષણ, અયોગ્ય સમય પર જમવાનું, કેટલીક ખોટી આદતોના કારણે લોકોના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી ગઈ છે, આવામાં કેટલાક લોકો વાળ ખરવાની સમસ્યાનો પણ સામનો કરતા હોય છે. ત્યારે હવે જે લોકોને આ સમસ્યા છે તે લોકો જાણકારીને ખાસ કરીને જાણી લે. સ્ત્રી હોય કે પુરુષ, વાળ બંનેની સુંદરતામાં વધારો કરે છે. વાળ […]

રાત્રીના સમયમાં માથામાં તેલ નાખીને સુવાની આદત છે? તો ચેતી જજો

દિકરીઓ જ્યારે નાની હોય ત્યારે તેમની મમ્મી તેમનું સૌથી વધારે ધ્યાન રાખતી હોય છે. તેના વાળથી લઈને નખ સુધી તમામ વસ્તુનો ખ્યાલ મમ્મી દ્વારા રાખવામાં આવતો હોય છે. દરેક સ્ત્રીને પોતાના વાળ સૌથી વધારે પસંદ હોય છે અને તેનું ધ્યાન રાખવા માટે તેઓ અનેક પ્રકારની કાળજી રાખતા હોય છે. આવામાં જાણકારો કહે છે કે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code