નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – ભારતીય વાયુસેના અસમ અને નાગાલેન્ડના પૂર પ્રભાવિત વિસ્તારોમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરીમાં તેની ઝડપી પ્રતિક્રિયા આપીને પ્રશંસનીય કામગીરી ચાલુ રાખી છે.
છેલ્લા 10 દિવસમાં, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ ફસાયેલા 458 નાગરિકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને 9 ટનથી વધુ આવશ્યક રાહત સામગ્રી પહોંચાડી છે. પડકારજનક હવામાનમાં કામગીરી કરતા, ભારતીય વાયુસેના ભારતીય સેના અને નાગરિક સત્તાવાળાઓ સાથે ગાઢ સંકલનમાં મહત્ત્વપૂર્ણ સહાય પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે.
The Indian Air Force continues to demonstrate its rapid response in Humanitarian Assistance and Disaster Relief operations across the flood-affected regions of Assam and Nagaland.
Over the past 10 days, IAF helicopters have rescued and safely evacuated 458 stranded citizens and… pic.twitter.com/dZo1dDdc5l
— Indian Air Force (@IAF_MCC) July 28, 2026

