1. Home
  2. Tag "health"

ફણસ જ નહી પરંતુ તેની અંદરથી નીકળતી ગોટલી પણ સ્વાસ્થઅયને ઘણી રીત કરે છે ફાયદો

ફણસ કે જે બહારથી કાંટળું અને વજનમાં ભારે ફળ છે, જેને કાપવા માટે હાથમાં તેલ લગાવવું પડે છે કારણ કે તેનું દૂધ ખૂબ ચીકણુ હોય છે તેમાંથી નીકળતો સફેદ પ્રદાર્થ હાથને ગંદા કરતો હોવાથી તેલ હાથને ચીકાશથી બચાવે છે.જો કે આપણે ફણસના ફાયદાઓ તો જાણીએ છીએ જો કે આજે તેની અંદરથી નીકળતી ગોટલીની વાત કરીશું. […]

WHO ની ચેતવણી- કૃત્રિમ સ્વીટનર તમારા સ્વાસ્થ્ય માટે છે ઝેર !,બની શકે છે કેન્સરનું કારણ

દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ જાહેરાત કર્યા પછી કે આહાર પીણાંમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનરથી કેન્સર થઈ શકે છે, ડૉક્ટર્સ એસોસિએશન કાશ્મીર (ડીએકે) એ શુક્રવારે તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. DAK પ્રમુખ ડૉ. નિસાર ઉલ હસને જણાવ્યું હતું કે ડાયેટ ડ્રિંક્સ લોકોના જીવનનો નિયમિત ભાગ બની ગયો છે અને આ પીણાં સાથે કેન્સરનું […]

મેથી ની ભાજી વરસાદની સિઝનમાં શા માટે ખાવી જોઈએ ,જાણીલો તેમાં રહેલા ગુણો

  ચોમાસામાં લીલા શાકભાજી ખાવાની દરેક લોકોથી માંડિને ડોક્ટર્સ પણ સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી  સ્વાસ્થ્ય માટે લીલા પાન વાળા શાકભાજી ખૂબ ગુણકારી હોય છે,આ સિઝનમાં  મેથીભાજી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા […]

ભારતમાં આરોગ્યએ વાણિજ્ય નથી પરંતુ સેવા છેઃ ડો. માંડવિયા

ઋષિકેશ એઈમ્સમાં ત્રીજા દીક્ષાંત સમાહોરનું આયોજન અનેક આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરાયો નવી દિલ્હીઃ ઋષિકેશમાં એઈમ્સના ત્રીજા દીક્ષાંત સમાહોરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી. સિંહ ભાગેલની હાજરીમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) હેઠળ 150 બેડના ક્રિટિકલ […]

આ વસ્તુના બીજ તમારા સ્વાસ્થ્ય ને કરે છે ફાયદો, અનેક રીતે ગણકારી

સામાન્ય રીતે ઘણા ફળઓ કે શઆકભઆજીના બીજ આપણા સ્વાસ્થઅયને ઘણી રીતે ફાયદો પોહંચાડે છે. આજે વાત કરીશું કોળાના બીજ વિશે જેમાં અનેક આર્યુવેદિક ગુણો સમાયેલા છે.કોળાના બીજમાંથી તૈયાર તેલ કેન્સરનું જોખમ ઘટાડે છે. હાલમાં આપણે કોરોના જેવી મહામારી જોઈ જેમાં રોગપ્રતિકારક શકિત જેની વધુ છે તે માણસ કોઇપણ બિમારી સામે લડી શકે છે. તો કોળાના […]

ચોમાસામાં પેટની સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ કે ઉબકા આવવા વગેરેથી પરેશાન છો તો હવે અપનાવો આ નુસ્ખાઓ ,મળશે રાહત

ચોમાસામાં ઘણા ભાગે આપણે જરા પણ ફાસ્ટ ફૂડ કે બહારનો ખોરાક ખાઈએ છીએ તો આપણાને પેટને લગતી સમસ્યા થાય છે આવી સ્થિતિમાં તમારા ઘરમાં રહેલી વસ્તુઓ મરી, સંચળ, લીબું તમને આ સમસ્યામાં રાહત આપાવે છે,તો ચાલો જાણીએ પેટને લગતી સમસ્યામાં શું શું કરવું જોઈએ. ફૂદીનોઃ- જ્યારે પણ તીખો તળેલો ખોરાક ખાઈ લીધો હોય ત્યારે ફૂદાનીની […]

ઘંઉની રોટલી કરતા બેસનની રોટલી તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે બમણો ફાયદો, જાણીલો તેના ફાયદાઓ

ચણાના લોટની રોટલી ખાવાથી એનર્જી ભરપુર મળે છે કબજીયાત જેવી સમસ્યામાં રાહત આપે છે આ લોટની રોટલી આપણે સૌ કોઈ ચણાના ઓષધીય ગુણોથી જાણકાર છે, જો કે ઘણા ઓછા લોકો એમ જાણતા હશે કે ચણાનો લોટ પણ સ્વાસ્થ્યને ઘણો ફઆયદો કરે છે, કોઈ પણ વસ્તુ જો માપમાં ખાવામાં આવે તો તે હેલ્થ માટે સારી જ […]

જાણો શા માટે ડોક્ટર્સ કેટલીક ખાસ બીમારીમાં salt ઓછુ ખાવાની સલાહ આપે છે, વધારે મીઠુ કોણે ન ખાવું જોઈએ

સામાન્ય રીતે ડોક્ટર્સ ઘણા લોકોને નમક ખાવાની મનાઈ કરતા હોય છે ખાઈ કરીને બ્લડ પ્રેશર જેનું હાઈ રેહતું હોય તેને ગર્ભઘારણ કરેલી સ્ત્રીઓને વગેરે લોકોને મીઠુ ખાવાની ના જ કહેવામાં આવે છએ નમક ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક જાણકારી પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તંદુરસ્ત લોકો માટે દરરોજ 5 ગ્રામ (લગભગ એક ચમચી […]

સવારે ભૂખ્યા પેટે ચા પીવાની તમારી આદત હેલ્થ પર કરે છે ખરાબ અસર,જાણો શું થાય છે સમસ્યા

  દરરોજ સવારે જાગીને ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે જો કે ખઆલી પેટે પીવામાં આવતી ચા શરીરને ઘણુ નુકશાન કરે છે એઠલે કે ગમે ત્યારે તમારે ચા પીવી હોય તો પહેલા એક ગ્લાસ પાણી પી લો ત્યાર બાદ 10 મિનિટ પછી ચા લો અને બને ત્યા સુધી ચા સાથે હળવો નાસ્તો લેવો જોઈએ […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા જાણીલો આ મોર્નિંગ ટિપ્સ જે છે તમારા કામની

  જો તમારે તંદપુરસ્તી જાળવી રાખવી હોય તો દરરોજ સવારે તમારે કેટલીક આદતો પાડી લેવી જોઈએ જેમાં કસરત, દોડવું કે ચાલવું હેલ્ધી ખોરાક અને હેલ્ઘી પીણાનો સમાવેશ થાય છે જો તમે દરરોજ આટલી બબાતો પર ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે. નાસ્તામાં ફળો તથા જ્યૂસનું કરો સેવન દરોરજ સવારે જાગીને નાસ્તો કરતા પહેલા ફળોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code