ઉપવાસમાં ખવાતી આ વસ્તુ રોજીંદા આહારમાં પણ ખાવાથી થાય છે આટલા ફાયદાઓ
ઉપવાસમાં મોરેયો જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. મોટા ભાગના લોકો સમગ્ર ઉપવાસના દિવસો દરમિયાન ફરાળી ખોરાક ખાતા હોય છે પવાસમાં ખાસ કરીને દરેક લોકો રાજગરો, લાબુદાણા કે મોરૈયોમાંછથી બનતી વાનગીઓ આરોગે છે, જે ઉપવાસમાં તો ખાઈ શકાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે તે મોરૈયો ઉપવાસ સહીત રોજેરોજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય […]


