પહેલીવાર શિવરાત્રી વ્રત રાખવા જઈ રહ્યા છો તો આ ઉપાયોથી તમારી જાતને રાખો સ્વસ્થ
શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભોલેનાથને પ્રસન્ન કરવા માટે, શિવના ભક્તો આ દિવસે ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરે છે.આ વ્રત શિવરાત્રીના દિવસે શરૂ થાય છે અને બીજા દિવસે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં,આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપવાસ યોગ્ય રીતે ન રાખવાથી […]