1. Home
  2. Tag "heavy rain"

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે. 427.06 મીમી વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત […]

USમાં આકાશી આફતનો કહેર: રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન, ઇમરજન્સી જાહેર કરાઇ

અમેરિકામાં આકાશી આફાલત રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન ઇમરજન્સી જાહેર કરાઇ નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો છે. ન્યૂયોર્કમાં હરિકેન આઇડાને કારણે જનજીવન ખોરવાયું છે. મુશળધાર વરસાદને કારણે ન્યૂયોર્ક તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આઇડા તોફાનથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ […]

પાકિસ્તાનમાં ભારે વરસાદ, દિલીપકુમાર અને રાજકપૂરના પૈતૃક મકાનોને નુક્સાન

પાકિસ્તાનમાં ભારે વરસાદની અસર રાજકપૂર અને દિલીપકુમારના ઘરને નુક્સાન ભારે નુક્સાનથી અન્ય વિસ્તારોને પણ અસર અમૃતસર: પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોને અસર થઈ છે. છેલ્લા કેટલાક દિવસમાં થયેલા પાકિસ્તાનમાં વરસાદના કારણે ભારતના ફિલ્મ સ્ટાર રહી ચૂકેલા રાજકપૂર અને દિલીપકુમારના પૈતૃક ઘરને પણ નુક્સાન થયું છે. પહેલેથી જ જર્જરિત હાલતમાં આવેલા આ મકાનોને તાજેતરમાં પાકિસ્તાન […]

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત

દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો   ગરમીથી લોકોને મળી રાહત વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક દિલ્હી : ઘણા દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોને સોમવારે રાહત મળી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગએ પણ ચેતવણી આપી હતી અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી […]

ગુજરાત રાજ્યમાં 19 થી 21 જૂલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 19 થી 21 જુલાઈ વચ્ચે થઈ શકે છે ભારે વર્ષા હવામાન વિભાગે કરી આગાહી રાજકોટ: સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં 19થી 21 જુલાઈ વચ્ચે ભારે વરસાદ […]

મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વાદલો ગોરંભાતા વરસાદી માહોલ સર્જાયો છે, પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સવારે 7વાગ્યે પુરા તતા 24 કલાક દરમિયાન 125 તલુકામાં ઝાપટાં લઈને અઢી ઈંચ વરસાદ પડ્યો હતો ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારથી બપોર સુધીમાં 6 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર […]

વાવાઝોડાના લીધે 24 કલાક દરમિયાન ગુજરાતના 206 તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદઃ વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું ત્યારબાદ રાજ્યમાં અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાક દરમિયાન  ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નડિયાદ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં […]

તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહીઃ વાવાઝોડું દીવ કરફ ફંટાયુ

અમદાવાદઃ રાજ્યભરમાં ભર ઉનાળે તાઉ-તે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાંયા વાતાવરણને લીધે ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ-તે સાઇક્લો પ્રતિ કલાકે સીધી લીટીમાં 13 કિ.મી.ની ઝડપે અને કલાકના 125-135 કિ.મી.ની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે. આવતીકાલ  સોમવાર અને મંગળવાર સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code