1. Home
  2. Tag "heavy winds"

અમદાવાદમાં ભારે પવનને લીધે વિમાની સેવાને અસર, જોધપુર,ઈન્દોર અને નાસિકની ફ્લાઈટ્સ રદ

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડા બાદ ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી વિમાની સેવાને તેની અસર પડી છે. અમદાવાદમાં  સરદાર પટેલ આંતર રાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર વિમાની સેવાને અસર થઈ હતી. જેમાં ઘણી ફલાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા વિલંબથી ઓપરેટ થઈ હતી. જ્યારે ત્રણ ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. જેમાં જોઘપુર, ઈન્દોર અને નાસિક જતી ફ્લાઈટ્સનો […]

ગુજરાતમાં વાવાઝોડાને પગલે અષાઢી માહોલઃ 188 તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં રાખી રાત ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ રાજકોટ સહિત અનેક નગરોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. દરમિયાન આજે સવારથી જ અમદાવાદમાં આકાશ વાદળછાયુ રહ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code