1. Home
  2. Tag "Helpdesk"

હવે વોટ્સએપના હેલ્પડેસ્કથી આરોગ્ય અંગે સલાહ મળશે, અંતરિયાળ વિસ્તાર માટે થશે ઉપયોગી

વોટ્સએપ યૂઝર્સને મળશે નવું નજરાણું હવે હેલ્પડેસ્કના માધ્યમથી મળશે આરોગ્ય સલાહ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકો માટે તે વધુ ઉપયોગી સાબિત થશે નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સને હવે એક નવી સવલત મળવા જઇ રહી છે. હવે વોટ્સએપના માધ્યમથી આરોગ્યની સલાહ મળી રહેશે. કોમન સર્વિસ સેન્ટરે વોટ્સએપ પર ટેલીકન્સલટેશન આપવા માટે CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક નામની હેલ્પલાઇન […]

ગુજરાત યુનિ.માં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓ માટે યુથ કોગ્રેસે શરૂ કર્યું હેલ્પ ડેસ્ક

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા શરૂ થઈ છે. એડમિશન પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં યોગ્ય માર્ગદર્શન માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે ત્યારે તેમને મદદરૂપ થવા માટે  યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને યોગ્ય માગ્રગદર્શન મળી રહે તે માટે  યુથ કોંગ્રેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code