ભારતીય ફિલ્મજગતની આ અભિનેત્રી એક ફિલ્મના લે છે સૌથી વધારે નાણાં
દીપિકા પાદુકોણથી લઈને કૃતિ સેનન, રશ્મિકા મંદાના સુધી, આ અભિનેત્રીઓની ગણતરી દેશભરની ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. આ સુંદરીઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે, દીપિકા પાદુકોણનું નામ યાદીમાં પહેલા ક્રમે છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ દેશની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તે એક ફિલ્મ માટે લગભગ 15 […]


