1. Home
  2. Tag "hindutva"

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ક્રાંતિના પ્રણેતા વીર સાવરકરની પુણ્યતિથિ

[અલકેશ પટેલ] અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 – Veer Savarkar ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિનાયક દામોદર સાવરકર એક એવું નામ છે, જેમના ઉલ્લેખ માત્રથી શૌર્ય અને રાષ્ટ્રભક્તિની સરવાણી ફૂટે છે. આજે તેમની 60મી પુણ્યતિથિ છે. તેઓ માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, પરંતુ મહાન ક્રાંતિકારી, ચિંતક, લેખક, કવિ અને સમાજ સુધારક પણ હતા. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન […]

યોગીની ગર્જના: કયામત સુધી બાબરીનું સપનું પૂરું નહીં થાય

લખનૌ, 10 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં એક જાહેર સભામાં વિરોધીઓ અને કટ્ટરપંથીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે લોકો ભારતમાં ફરી ‘બાબરી માળખું’ ઊભું કરવાના સપના જોઈ રહ્યા છે, તેમનું આ સપનું કયામત સુધી પૂરું થવાનું નથી, કારણ કે કયામતનો દિવસ ક્યારેય આવવાનો […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળોઃ હર્ષ સંઘવીની હાજરીમાં સર્વ સમાજની દીકરીઓ સંતોનું સ્વાગત કરશે

જૂનાગઢ, 10 ફેબ્રુઆરી, 2026 – Mahashivratri fair in Junagadh દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ […]

વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને દંડક્રમ પારાયણમ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 2 ડિસેમ્બર, 2025ઃ Vedmurti Devvrat Mahesh Rekhe પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના 2000 મંત્રોથી બનેલા દંડકર્મ પારાયણમને કોઈપણ વિક્ષેપ વિના 50 દિવસમાં પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ જે કર્યું છે તે આવનારી પેઢીઓ દ્વારા યાદ […]

CAAનો અમલ: અટલ યુગથી મોદીયુગ સુધી, કેટલું બદલાયું ભાજપનું મુસ્લિમ પોલિટિક્સ?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ તેની 1980માં સ્થાપના પછી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા ઘણાં વિચારધારાત્મક વાયદાઓ અને એજન્ડાઓને પૂર્ણ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં ત્રણ વખત અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને બે વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવી છે. આ કડીમાં નરેન્દ્ર મોદીની સરકારની બીજી ટર્મમાં નાગરિકતા સંશોધન કાયદો પણ લાગુ […]

કેરલઃ પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં હમાસના નેતાની ઓનલાઈન હાજરી, હિન્દુત્વ અને યહુદીઓ વિરોધ  સૂત્રોચ્ચાર

ચેન્નાઈઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ આચરેલા હત્યાકાંડના વિરોધમાં ઈઝરાયલી સેના દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 21 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટાભાગના મુસ્લિમ દેશો હુમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે ભારત અને અમેરિકા સહિતના દેશોએ […]

અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએઃ એકનાથ શિંદે

અમને 50 ધારાસભ્યોનું સમર્થન અમે શિવસેનામાં છીએ અને શિવસેનામાં જ રહીશું સીએમ ઠાકરે સંપર્કમાં રહેલા ધારાસભ્યો અંગે ખુલાસો કરે મુંબઈઃ મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ શિંદે જૂથને પત્ર લખીને કેટલાક ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમે શિવસેનામાં છીએ અને શિવસેનામાં જ રહીશું. અમે બાલાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએ. […]

હિન્દુત્વ અને શિવસેના એકબીજાના પૂરકઃ સીએમ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સામે શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તેઓ સામે આવીને કહે તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું, એટલું જ નહીં શિવસેનાનું નૈતૃત્વ કરવા પણ સમક્ષ ન હોવાનું કહેશે તો પદ ઉપરથી રાજીનામું આપી દઈશ. નારાજ ધારાસભ્યો કહેશે કે, હું સીએમ પદ […]

‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’ બે પુસ્તકોનું સહ સરકાર્યવાહ અરુણકુમારજીના હસ્તે વિમોચન

અમદાવાદઃ  ડૉ. હેડગેવાર ભવન મણિનગર ખાતે સાંપ્રત સમયના ખૂબજ ઉપયુક્ત વિષય ઉપર શ્રી પ્રશાંત પોળ લિખિત બે પુસ્તકો ‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’નું રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહજી શ્રી અરુણકુમારજીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત શ્રી જે. નંદકુમારજી, અખિલ ભારતીય સંયોજક પ્રજ્ઞા પ્રવાહ, એ પુસ્તક પરીચય આપતી વેળાએ પ્રમુખ મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો […]

અખિલેશ યાદવ હિન્દુત્વના માર્ગે, રોજ રાતના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોવાનો દાવો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો રંગ રાજકીય નેતા અખિલેશ યાદવને એવો લાગ્યો કે તેઓ શું બોલી રહ્યા છે તે તો કદાચ તેમને પણ ખબર હશે નહી. અખિલેશ યાદવે કહ્યું કે રાતે તેમના સપનામાં શ્રીકૃષ્ણ આવે છે અને કહે છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવ હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code