ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન ક્રિકેટ અંગે પીએમ મોદી ઐતિહાસિક જાહેરાત કરશે
નવી દિલ્હી, 11 જૂન 2026: Historic announcement વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન એક મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. 2026-27 સીઝન દરમિયાન ઓસ્ટ્રેલિયન ટી20 લીગ – બિગ બેશ લીગ (BBL) – ના મેચ ભારતમાં યોજવા અંગે ભારે અટકળો ચાલી રહી છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયામાં આ અંગે સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને ખુશ […]


