1. Home
  2. Tag "history"

બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું. […]

ભારતીય વાયુસેનાઃ પિતા-પુત્રીની જોડીએ ફાઈટર જેટ ઉડાવી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક પ્રસંગ જોવા મળ્યો હતો. પિતા-પુત્રીની જોડીએ પ્રથમવાર ફાઈટર જેટ સાથે ઉડાવીને ઇતિહાસ રચ્યો છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ પિતા સંજય શર્મા સાથે વિમાન ઉડાવ્યું હતું. દેશમાં પિતા-પુત્રીની જોડીએ આવું એક ભારે પ્રેરણાદાયી કામ કરીને છવાયા છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા તેના પિતા, ફાઈટર પાઈલટ સાથે ઉડાન ભરનારી પ્રથમ મહિલા ભારતીય […]

આજે વિશ્વ પર્યાવરણ દિવસ:જાણો તેનો ઈતિહાસ અને આ વખતની થીમ   

આજે વિશ્વ પર્યાવરણ દિવસ જાણો તેનો ઈતિહાસ આ છે આ વખતેની થીમ વિશ્વ પર્યાવરણ દિવસ 2022 સ્વચ્છ વાતાવરણમાં સ્વસ્થ માનવીનો વિકાસ થાય છે.તેથી, આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પરંતુ દોડતી જીંદગી અને આધુનિક જીવનશૈલી અપનાવીને આપણે આપણા પર્યાવરણને જોખમમાં મૂકી દીધું છે.વિશ્વને આ જોખમોથી […]

શું તમને પાણીપુરીનો ઈતિહાસ ખબર છે? જાણો કેટલીક અજાણી વાત

આપણા દેશમાં પાણીપુરી લોકોની મનપસંદ વસ્તુ બની રહી છે, લોકો તેને એટલી હદે પસંદ કરે છે કે સાંજના સમયે તો લારી પર ભીડ જામી જાય છે અને લોકોની લાઈન લાગે છે. આવામાં મોટાભાગના લોકોને ખબર હશે નહીં કે પાણીપુરીનો ઈતિહાસ શું છે અને તેને પહેલીવાર ક્યારે બનાવવામાં આવી હતી. જાણકારોના મંતવ્ય અનુસાર પાણીપુરીનો સંબંધ મહાભારતના […]

સંભાર વિશે તમે જે વિચારો છો તેનો ઈતિહાસ કંઇક આવો છે! જાણો

આમ તો ભારતમાં દરેક પ્રકારની વાનગીનો ઈતિહાસ છે. ગુજરાતમાં ગાંઠિયા-જલેબી-ફાફડાને લોકો વધારે પસંદ કરે છે, દિલ્લીમાં લોકોને છોલે-ભટુલે ખાવાનું વધારે પસંદ હોય છે. મુંબઈમાં લોકોને વડાપાંવ વધારે પસંદ છે તો બંગાળમાં લોકોને રસગુલ્લા વધારે પસંદ આવે છે. તો આ પ્રકાર સંભાર વિશે તમે લોકો જે વિચારો છે તે સત્ય નથી. જ્યારે તમિલનાડુના તંજાવુરમાં પણ મરાઠાઓનું […]

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કેવી રીતે થઇ તેની શરૂઆત અને શું છે મહત્વ,જાણો અહીં બધું

આજે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કેવી રીતે થઇ શરૂઆત,શું છે મહત્વ જાણો અહીં બધું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ રહેવા ઈચ્છે છે તો તેના માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિ ટેન્શન લે છે તેને ઘણી તકલીફો થવા લાગે છે જ્યારે જે વ્યક્તિ ખુશ રહે છે તે સ્વસ્થ રહે છે. પરંતુ શું […]

ભારતીય મૂળના બ્રિટિશ મહિલાનું અદમ્ય સાહસ, એકલા હાથે જ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી ઇતિહાસ રચ્યો

ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ પોતાના સાહસનો આપ્યો પરચો એકલા હાથે દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ ખેડીને ઇતિહાસ રચ્યો સ્કી ઉપર સરકીર 40 દિવસમાં 700 માઇલ કાપી દક્ષિણ ધ્રુવ પહોંચ્યા નવી દિલ્હી: સાહસ અને જુસ્સો તો દરેક ભારતીયોના લોહીમાં રહેલો છે ત્યારે પોતાના સાહસનો પરચો આપતા ભારતીય મૂળના બ્રિટિશ મહિલાએ એકલા જ દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ ખેડીને […]

ડિઝનીને 98 વર્ષના ઈતિહાસમાં મળી પ્રથમ મહિલા અધ્યક્ષ  

ડિઝનીમાં પ્રથમ મહિલા અધ્યક્ષની પસંદગી 98 વર્ષના ઈતિહાસમાં મળી પ્રથમ મહિલા વર્તમાન ચેરમેન બોબ ઈગરનું લેશે સ્થાન   દિલ્હી :મનોરંજન દુનિયાની પ્રમુખ કંપની વોલ્ટ ડિઝનીએ પોતાના 98 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાના હાથમાં પોતાની બાગડોર સોંપી છે 67 વર્ષની સુઝન અર્નોલ્ડ કંપનીના નવા બોર્ડ ચેરમેન હશે. તે 14 વર્ષથી ડિઝની બોર્ડની સભ્ય છે અને 31 […]

જામનગરમાં ફરવા લાયક સ્થળો, જાણો સાથે જામનગરનો ઈતિહાસ

જામનગરનો છે અનેરો ઈતિહાસ ફરવા માટે છે અહીં અનેક સ્થળો લખોટા તળાવ છે ફરવાલાયક સ્થળ જામનગરની અંદર આમ તો ઘણી જગ્યાઓ જોવાલાયક છે. પરંતુ તેનું ખાસ આકર્ષણ લખોટા જીલ્લો છે. લખોટા જીલ્લો જામનગરનું મહત્વનું સંગ્રહાલય છે. આ કિલ્લાની આગાસી પર સુંદર શિલ્પોનો સંગ્રહ કરેલ છે. કોઠા બુરજ જામનગરનું શસ્ત્રાગાર હતું. અહીયા પ્રાચીન કુવો આવેલ છે […]

દિવાળીનો તહેવાર કેમ છે મહત્વનો, વાંચો તેનો ઈતિહાસ

દિવાળીના તહેવારનું મહત્વ વાંચો તેનો ઈતિહાસ કેમ ઉજવવામાં આવે છે દિવાળી દિવાળીનો તહેવાર એટલો મહત્વનો છે કે તેને લઈને દેશભરમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. ભારતમાં તથા હવે તો વિદેશોમાં પણ ભારતનો આ તહેવાર લોકો ધૂમધામથી ઉજવે છે. પણ આજે લોકોએ તે પણ જાણવું જોઈએ કે દિવાળીના તહેવારનું મહત્વ શું છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code