Homeગુજરાતીઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયો ઓલ ટાઇમ લો:80 ને પાર

ઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયો ઓલ ટાઇમ લો:80 ને પાર

દિલ્હી :ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ  માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.

ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે આજે 79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે.

ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.

સંબંધિત લેખો

Most Popular