1. Home
  2. Tag "HIV"

ઉત્તરાખંડની એક જેલમાં HIV નો રાફળો ફાટ્યો , 1 મહિલા સહીતના 45 કેદીઓ પોઝિટિવ મળી આવ્યા

ઉત્તરપ્રદેશની જેલમાં એચઆઈવી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા  45 કેદીઓમાં જોવા મળઅયો એચઆઈવી લખનૌઃ- એક તરફ દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે તો બીજી તરફ  ઉત્તરાખંડમ પ્રદેશની એક જેલના દર્દીઓમાં એચઆઈવી હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે એક મહિલા સહીત 45 કેદીો એચઆઈવી પોઢિટિવ મળી આવતા તંત્રમાં હડકંપ મચવા પામ્યો છે. ઉત્તરાખંડની હલ્દવાની જેલમાં 45 કેદીઓ […]

ઉત્તરપ્રદેશઃ ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈપી સંક્રમિત હોવાનું ખૂલ્યું

જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ 17 દર્દીઓ ટીબીની બીમારીથી પીડિત તમામ દર્દીઓની સારવાર શરૂ કરાઈ લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ HIV પોઝીટીવ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિવાય 17 કેદીઓ ટીબીની બિમારીથી પીડિતા હોવાનું ખુલ્યું છે. ડાસના જેલમાં કેટલાક કેદીઓ એસઆઈપી પોઝિટિવ અને ટીબી પીડિત હોવાનું સામે આવતા […]

એચઆઈવી સેલ્ફ ટેસ્ટિંગને કારણે 20 મિનિટમાં પરિણામ જાણી શકાશે

નવી દિલ્હીઃ દુનિયામાં એચઆઈવીના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આરોગ્ય ક્ષેત્રમાં વિકાસની હરણફાડ ભરી રહેલા ભારતીય આરોગ્ય વિભાગ નવા-નવા સંશોધન કરી રહી છે. હવે સેલ્ફ ટેસ્ટિંગ કીટની મદદથી 20 મિનિટમાં રિપોર્ટ જાણી શકાશે. HIV ને શોધવા માટે સેલ્ફ-ટેસ્ટિંગ કીટની સ્વીકાર્યતા અને સંભવિતતાનું મૂલ્યાંકન કરવા માટે તાજેતરમાં એક રાષ્ટ્રીય અભ્યાસનું અનાવરણ કરવામાં […]

UPમાં ટેટૂ કરાવુ 12 લોકોને પડ્યું મોંઘુઃ તમામના HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યાં

લખનૌઃ ઉત્તર પ્રદેશના બનારસમાં ટેટૂ દોરાવ્યા બાદ 12 લોકો એચઆઈવી પોઝિટીવ થયાનું સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન બે મહિનામાં 10 છોકરાઓ અને બે છોકરીઓ HIV સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ટેટૂ કરાવ્યા બાદ આ તમામ સંક્રમિત થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર એચઆઈવી સંક્રમિત તમામ દર્દીઓની તપાસ છેલ્લા […]

હવે HIVથી ડરવાની જરૂર નથી,એક ઈન્જેક્શનથી નાબૂદ થશે બિમારી

કેટલીક બિમારી એવી હોય છે કે જેના નામથી પણ વ્યક્તિને ડર લાગે છે અને એવું વિચારે છે કે આ બિમારી તો દુશ્મનને પણ ન થવી જોઈએ. આવી બિમારી વિશે તમે જાણતા જ હશો પણ આ વખતે વાત કરીશું HIVની. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 36.3 મિલિયન દર્દીઓ એચઆઈવીને કારણે મૃત્યુ પામ્યા છે. […]

ભારતમાં HIVના નવા કેસ મામલે બિહાર ત્રીજા ક્રમે, કુલ 1.34 લાખ લોકો સંક્રમિત

નવી દિલ્હીઃ બિહારમાં દર વર્ષે એચઆઈવી સંક્રમણના લગભગ આઠ હજાર જેટલા કેસ સામે આવે છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ બાદ એચઆઈવી સંક્રમણ મામલે બિહાર ત્રીજા ક્રમે છે. યુનિસેફ (બિહાર)ના હેલ્થ સ્પેશિયાલિસ્ટ ડો. એસ સિદ્ધાર્થ શંકર રેડ્ડીએ એચઆઈવી/એઈડ્સ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં કહ્યું હતું કે, 2010 બાદ એચઆઈવી સંક્રમણ રેટમાં 27 ટકા ઘટાડા સાથે બિહારની આ સ્થિતિ છે. […]

આ રસીથી HIVની આશંકા બાદ નામીબિયાએ રસી પર મૂક્યો પ્રતિબંધ

નામીબિયાએ લીધો મહત્વનો નિર્ણય સ્પૂતનિક-વીના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ તેનાથી પુરુષોમાં HIV થતો હોવાની આશંકા બાદ લીધો નિર્ણય નવી દિલ્હી: નામીબિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. નામીબિયાએ રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક વીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. થોડાક સમય પહેલા પાડોશી દેશ દક્ષિણ આફ્રિકાએ સ્પૂતનિક વેક્સિનને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ નામીબિયાએ આના ઉપયોગ […]

AMCની અનોખી પહેલ, અમદાવાદમાં પ્રથમવાર HIVગ્રસ્ત 15 ગર્ભવતી મહિલાઓનું થશે સીમંત

અમદાવાદઃ ગુજરાતમાં એચઆઈવીગ્રસ્ત દર્દીઓને મુખ્યપ્રવાહમાં લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એચઆઈવીગ્રસ્ત 15 જેટલી ગર્ભવતી મહિલાઓનું પ્રથમવાર સીમંતનું આયોજન કરવામાં આવ્યું છે. એચઆઈવી એઈડ્સ અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ સંસ્થાઓ સાથે મળીને અમદાવાદ મનપા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એચઆઈવીગ્રસ્ત મહિલાઓના સીમંતનો પ્રસંગ યોજશે. એટલું જ નહીં આરપીએફના જવાનો આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code