1. Home
  2. Tag "Holi"

ગુજરાતમાં ધૂળેટી પર્વની ઉજવણી, લોકોએ એકબીજાને રંગ લગાવી મનાવ્યો પર્વ

અમદાવાદઃ રાજ્યમાં હોળી-ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ એકબીજાને અબીલ-ગુલાલ લગાવીને હોળીના પર્વની ઉજવણી કરી હતી. જ્યારે વિવિધ સોસાયટી અને શેરીઓમાં સવારથી નાના બાળકો એક-બીજાને રંગ લગાવી, તથા પાણી છાંટીને રંગોના પર્વની ઉજવણી કરતા હતા. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા અને એક-બીજાને રંગ લગાવ્યો હતો. ગુજરાતના […]

સમગ્ર દેશ હોળી-ધૂળેટીના રંગમાં રંગાયો, અયોધ્યામાં રામલલાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે હોળી-ધૂળેટીના પાવન પર્વના રંગમાં રંગાઈ ગયો છે. ભારત ઉપર અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાળીઓને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સમગ્ર દેશમાં સવારથી જ રંગોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં શ્રી રાધવલ્લભ લાલ જી મંદિરમાં […]

હોળીની જ્વાળા-પવનની દિશા જોઈને વર્તારો, આંધી સાથે મેઘાનું આગમન થશે, ચામાસું સારૂ રહેશે

અમદાવાદઃ ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ કેવું જશે તે હોળીની જ્વાળા અને પવનની રૂખ જોઈને વર્તારો કરવામાં આવતો હોય છે. ખેડુતો સારા ચોમાસાની 16 આની વરસની આશા રાખતા હોય છે. નક્ષત્ર, પવનની દિશા જોઈને ચોમસાનો વર્તારો કાઢવામાં આવે છે. હોળી અખાત્રીજનો પવન જોવામાં આવે છે. જોકે, હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવાની નહીં પરંતુ […]

હોળીઃ ચાઈનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારને પગલે ચાલુ વર્ષે 50 હજાર કરોડથી વધુનો વેપાર થશે

નવી દિલ્હીઃ રંગોના તહેવાર હોળીને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ માટે ઓનલાઈન માર્કેટપ્લેસથી લઈને મોલ્સ અને માર્કેટ સુધી બધું જ સજ્જ છે. દેશભરમાં ઉજવાતા આ તહેવારથી બિઝનેસને પણ ઘણો ફાયદો થશે. ઉદ્યોગપતિઓના એક સંગઠનનું માનવું છે કે આ વર્ષે હોળી પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની આશા છે. રિટેલ વેપારીઓના સંગઠન […]

હોળીના તહેવારમાં ઘરે જ બનાવેલા હર્બલ કલરનો કરો ઉપયોગ, ત્વચાને નહીં થાય કોઈ નુકસાન

હોળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. યુવાનો અને બાળકો રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવા માટે થનગની રહ્યાં છે. જો કે, હોળીના તહેવારમાં કેમિકલવાળા રંગથી બચવા માટે ઘરે જ ફુલોમાંથી હર્બલ કલર તૈયાર કરી શકાય છે. જેનાથી ત્વચાને કોઈ નુકશાન નહીં થાય. કેમિકલવાળા રંગથી ત્વચાને નુકસાન થવાની સાથે આંખોમાં બળતરા પણ પેદા કરે છે. હિબિસ્કસના […]

હોળીનો દિવસ આ 5 રાશિઓ માટે રહેશે બેહદ શુભ, ચંદ્રગ્રહણના પ્રભાવથી ચમકશે આ રાશિઓના જાતકનું ભાગ્ય

હોલિકા દહન 24 માર્ચે અને ધૂળેટી 25 માર્ચે અથવા તો ઘણાં સ્થાનો પર 26 માર્ચે મનાવવામાં આવશે. કાશીમાં ધૂળેટી 25 માર્ચે છે. જ્યોતિષાચાર્ય પંડિત માર્કંડેય દુબેએ કહ્યુ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર […]

હિન્દી ફિલ્મજગત અને હોળીનો સંબંધ દાયકાઓ જૂનો, આઝાદી પહેલા કોણે શરુ કર્યો હતો ટ્રેન્ડ જાણો…

મુંબઈઃ રંગોના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ભારતમાં આ વર્ષોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રંગોના આ તહેવારની એક અલગ જ મજા છે. હોળીના ગીતો સાથે ગુલાલ, પિચકારી અને મજેદાર વાનગીઓ સાથે તેની મજા બમણી થઈ જાય છે. અત્યાર સુધી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં હોળી પર ગીતો બન્યા છે જે આજે પણ રંગોના તહેવાર […]

25મી માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી

ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથન ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના રોજ લાગશે. જેથી ગ્રહણ વખતે લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. વિજ્ઞાનમાં આને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને […]

તા. 25મી માર્ચના રોજ સવારે 10.24 કલાકે ચંદ્રગ્રહણ લાગશે

નવી દિલ્હીઃ ચાલુ વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી હોળાના તહેવારો દરમિયાન તા. 25મી માર્ચના રોજ લાગશે. ગ્રહણ સવારે 10.24 કલાકે લાગશે. ગ્રહણ પહેલા તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવશે. જો કે, વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી દિવસોમાં લાગશે. આ વખતે પ્રથમ ગ્રહણ હોળીના તહેવાર દરમિયાન લાગશે. […]

હોળીના પર્વમાં વાળને રંગોથી બચાવવા માટે આટલું કરો….

રંગોનો તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ સમયગાળા દરમિયાન, ત્વચાથી લઈને વાળ સુધીની દરેક વસ્તુને નુકસાન થાય છે. આવું ન થાય તે માટે, આપણે હર્બલ રંગોથી હોળી રમવાનો પ્રયાસ કરીએ છીએ. જોકે હર્બલ કલરના નામે કંઈ પણ બજારમાં વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આ રંગો પર નિર્ભર રહેવાને બદલે, આપણે આપણી જાતને સુરક્ષિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code