1. Home
  2. Tag "host"

અમદાવાદની ઈન્ડસ યુનિ.ના યજમાનપદે G-20 અંતર્ગત સંવાદ યોજાશે

અમદાવાદઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ઈન્ડસ યુનિવર્સિટીના યજમાનપદે બે દિવસીય જી-20 અને સી-20 કોન્ફરન્સ આગામી તા. 27 અને 28મી મે, શનિવાર અને રવિવારના રોજ યુનિ. કેમ્પસ ખાતે યોજાશે. આ કોન્ફરન્સમાં આચરણઃ ‘ જીવનશૈલી માટે સુચક શાણપણ’ વિષય પર સંવાદ યોજાશે. ઈન્ડસ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. રિતુ ભંડારી, અને એસોસિએટ પ્રેસિડેન્ટ ડો. નાગેશ ભંડારીએ જણાવ્યું હતું કે, જી-20 […]

ભારત 55 સ્થળોએ 200 થી વધુ G20 બેઠકોનું આયોજન કરશે

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બર 2022ના રોજ, ભારતે એક વર્ષ માટે G20 સમૂહના દેશોનું પ્રમુખપદ સંભાળ્યું છે. 30મી નવેમ્બર 2023ના રોજ પૂરા થતા આ અધ્યક્ષતાના સમયગાળા દરમિયાન ભારત, 55 સ્થળોએ 200 થી વધુ બેઠકોનું આયોજન કરે તેવી અપેક્ષા છે. તેમાંથી 4 બેઠકો ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા યોજવામાં આવી રહી છે. આ ઉપરાંત, પર્યટન મંત્રાલય પોતાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code