1. Home
  2. Tag "hungry"

જો બાળકો જમવામાં આનાકાની કરે તો આ રીત અપનાવો, તરત જ ભૂખ લાગવા લાગશે

શું તમારૂ બાળક ખાવામાં અચકાય છે? જો હા તો આ એક સામાન્ય સમસ્યા છે. જેનો સામનો દરેક માત-પિતાએ કરવો પડે છે. પણ, ચિંતા ના કરશો! અમે તમને થોડીક એવી રીતો બતાવીશુ કે જે તમારા બાળકની ભૂખ તરત જ વધશે. • એક જ સમયે ખાવાનું ખવડાવો જો બાળકો દરરોજ એક જ સમયે ખાવાનું ખાય છે, તો […]

અડધી રાત્રે ભૂખ લાગે તો શું ખાવું જોઈએ? જાણી લો

શહેરોમાં રહેનારા લોકો વધારે સમય બહાર ફરતા હોય છે. ગામમાં લોકો સામાન્ય રીતે 7 અથવા 8 વાગ્યામાં જમી લેતા હોય છે પરંતુ શહેરોમાં લોકોને 10 અને 11 વાગે જમવાની આદત હોય છે. ક્યારેક ખાવાનો સમય પણ નથી હોતો એવું પણ થતું હોય છે, આવામાં જો કોઈ વ્યક્તિને રાત્રીના સમયે ભૂખ લાગે તો શું ખાવું જોઈએ […]

ભારતમાં દરરોજ 19 લાખ લોકો ભૂખ્યા પેટે સુઈ જતા હોવાનો અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકાને ભારત સરકારે ચોખા મોકલ્યાં છે. આ ઉપરાંત અનેક દેશોને ભારત સરકાર મદદ કરે છે પરંતુ ભારતમાં 10 લાખ જેટલા બાળકો કુપોષણનો શિકાર હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત દેશમાં દરરોજ 19 લાખ લોકો ભૂખ્યા પેટે સુઈ જતા હોવાનું જાણવા મળે છે. ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code