T20 વર્લ્ડ કપ 2026ના હીરો સંજુને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ
દુબઈ, 14 એપ્રિલ 2026: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ માર્ચ મહિના માટેના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. ભારતને તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને માર્ચ મહિનાનો ‘પ્લેયર ઓફ ધ મંથ’ જાહેર કરવામાં આવ્યો છે. મહિલા વર્ગમાં ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર અમેલિયા કરને આ સન્માન મળ્યું છે. સંજુ સેમસને […]


