કબજો કરેલી જમીન ઉપર પઢવામાં આવેલી નામજ ખુદા પણ કબુલ કરતા નથીઃ શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી
મુંબઈઃ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ મંદિર-મસ્જિદ વિવાદને લઈને જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મમાં માનનારા લોકો ઈચ્છી રહ્યાં છે કે, સત્ય સામે આવે. જે લોકો આનો વિરોધ કરી રહ્યાં છે તે ઈસ્લામને રાજકીય દ્રષ્ટીથી જોવો છે. તેમણે કહ્યું કે, ખુદા પણ એ નમાજ કબુલ નથી કરતા જે કબ્જા કરેલી જમીન ઉપર પઢવામાં આવી હોય. તેમણે આરએસએસના વડા મોહન […]