1. Home
  2. Tag "included"

વિશ્વ હેરિટેજ દિવસ: દુનિયાની 1199 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પૈકી 933 સાંસ્કૃતિક સ્થળો અને 227 કુદરતી સ્થળોનો સમાવેશ

નવી દિલ્હીઃ વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 1982માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના મહત્વના સ્મારકો અને સ્થળોનો પ્રચાર અને સંરક્ષણ કરવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે દ્વારા, લોકોને વારસાના મહત્વ, સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક મહત્વનો અહેસાસ કરાવવામાં આવે છે. આ દિવસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, […]

વિશ્વમાં ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં દિલ્હી એરપોર્ટનો સમાવેશ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી એરપોર્ટને વર્ષ 2023 માટે વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) વર્લ્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજધાની દિલ્હીમાં સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દસમા સ્થાને છે. આ યાદીમાં યુએસનું […]

વિધાનસભાની ચૂંટણી પહેલા જ વિજય રૂપાણી અને નિતિન પટેલનો ભાજપની કોર કમિટીમાં સમાવેશ

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર મંત્રીઓ પાસેથી ખાતાં આંચકી લેવાયા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મલાકાતે આવ્યા છે. દરમિયાન ભાજપની મહત્વની ગણાતી કોર કમિટીમાં નીતિન પટેલ અને વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે […]

યોગ દિવસ: રાજ્યમાં પસંદ કરાયેલા 75 આઈકોનિક સ્થળોમાં જામનગરના રણમલ તળાવનો સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા રણમલ તળાવ ખાતે યોગ ફિલ્મનું શૂટિંગ કરાયું 75 જેટલી જગ્યાએ યોગ કરતા સાધકોનું વિડિયો શુટિંગ કરાશે અમદાવાદઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”અંતર્ગત 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને “યોગ અમૃત મહોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પર્યટન […]

દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ ક્રમે ઇઝરાઈલનું તેલ અવિવ, સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

દિલ્હીઃ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેન્સ યુનિટ(ઈઆઈયુ)એ રહેવાના હિસાબે દુનિયાના શહેરોની રેંકિંગ કરી છે. જેમાં ઈઝરાઈલના તેલ અવિવને દુનિયાનું સૌથી મોંઘુ શહેર બતાવાયું છે. દુનિયાના બાકી શહેરોની સરખામણીએ અહીં પહેવાનો ખર્ચ સૌથી વધારે છે. પહેલાના રિપોર્ટની સરખામણીએ આ વખતે તેલ અવીવ પાંચ સ્ટેપ ઉપર ચડીને પ્રથમ નંબર ઉપર આવી ગયું છું. આ વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 173 […]

વિશ્વના 50 સલામત શહેરોમાં દિલ્હી અને મુંબઈનો પણ સમાવેશ

પ્રથમ સ્થાને ડેન્માર્કના કોપનહેગનનો સમાવેશ ટોરન્ટો, સિંગાપોરનો પણ આ યાદીમાં સમાવેશ દિલ્હીઃ વિશ્વના 50 સલામત શહેરોમાં ભારતના બે શહેરનો સમાવેશ થાય છે. સલામત શહેરોમાં કોપનહેગન, ટોરન્ટો, સિંગાપોર, સિડની સહિતના શહેરનો પણ સમાવેશ થાય છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં આ યાદી બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગ ડિજિટલ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યક્તિગત અને પર્યાવરણીય સલામતી સહિત […]

સુરતઃ પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટને પગલે દેશના 11 શહેરોમાં સમાવેશ

અમદાવાદઃ સુરતમાં પ્રદુષણ ઘટાડવા માટે મનપા દ્વારા જાહેર પરિવહન સેવાની સાથે પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સુરતવાસીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ઇન્ડિયન સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દેશના 113 જેટલા શહેરોએ ભાગ લીધો હતો. જેમાં 11 […]

કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ

ગાંધીનગર : ગુજરાતના પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ધાળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકારીત રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code