અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો
નવી દિલ્હી, 14 મે 2026: Mother Dairy અમૂલ ઈન્ડિયા બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો 2 રૂપિયા પ્રતિ લિટર મુજબ કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે નવા દરો 14 મે 2026થી અમલમાં આવશે. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધની ખરીદીના ખર્ચમાં સતત આશરે […]


