1. Home
  2. Tag "India Army"

ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

બેંગ્લોરઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોઈની પણ ભારતીય સરહદમાં ઘૂસવાની હિંમત નથી. ભારત-ચીન સરહદને લઈને મને બિલકુલ ચિંતા નથી. તેનું કારણ છે ITBP જવાન, જેમને આપણે હિમવીર પણ કહીએ છીએ. જ્યારે ITBના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી સરહદ પર એક ઇંચ […]

સીમાપાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં અનેક આતંકવાદીઓની હાજરીઃ ભારતીય આર્મી

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, એટલું જ નહીં આતંકવાદીઓ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યાં છે, હાલ પાકિસ્તાનમાં અનેક આતંવાદી તાલીમ કેમ્યમાં ત્રાસવાદીઓને તાલિમ આપવામાં આવી રહી છે. પીઓકેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ એક્ટીવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પીઓકેમાં હાલ 160 જેટલા આતંકવાદીઓ લોન્ચપેડ સાથે હાજર હોવાનું જાણવા […]

ચીન સીમા પર વધતી  હલચલ  વચ્ચે ભારતનો એક્શન પ્લાન રેડી –  રોક્ટ સહીત અનેક લશ્કરી સાધનો તૈનાત કર્યા 

ચીન સીમા પર ભારતે તૈનાત કર્યા રોકેટ દુશ્મનોની હરકત પર ભારતની બાજ નજર દિલ્હીઃ-  છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે,ત્યારે ચીનની સીમા પર સેન્યની વધતી જતી હલચલને લઈને ભારતે પણ પોતાનો એક્શન પ્લાન રેડી રાખ્યો છે. ભારતે સીમા પર અનેક સુવિધાઓથી સજ્જ હથિયારો અને રોકેટો ચૈનાત કર્યા છે. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code