1. Home
  2. Tag "india"

દેશમાં દસ વર્ષમાં 210 મિલિયનથી વધારે વાહનોનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દરમિયાન થયેલા વિકાસની દુનિયાના વિવિધ દેશોએ નોંધ લીધી છે. લોકોની આવક વધવાની સાથે તેમની લાઈફસ્ટાઈલમાં પણ ફેર આવ્યો છે. બીજી તરફ હાલ દેશમાં ઈ-વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. તેમજ સામાન્ય વાહનોના વેચાણમાં વધારો થયો છે. બીજી તરફ રોડ અને માર્ગોનો વિકાસ થઈ રહ્યો હોવાથી પરિવહન સેવામાં પણ નોંધપાત્ર વધારો […]

ભારતમાં 12,146 પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશન એક્ટિવ

નવી દિલ્હીઃ ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સુવિધા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. ફેમ-II યોજનામાં અન્ય બાબતોની સાથે સાથે ઇવી વપરાશકર્તાઓમાં વિશ્વાસ પેદા કરવા માટે પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે સબસિડીના રૂપમાં નાણાકીય સહાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ દેશમાં 12146 જેટલા ઈવી ચાર્જીંગ સ્ટેશન કાર્યરત છે. ઉપરાંત, વીજ મંત્રાલયે દેશમાં […]

ભારત અભૂતપૂર્વ ગતિએ માળખાગત સુવિધાઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે: PM મોદી

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું […]

કોલસાના ઉત્પાદનમાં લગભગ 10 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયે જાન્યુઆરી 2024 દરમિયાન કુલ કોલસા ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો હાંસલ કર્યો છે, જે 99.73 મિલિયન ટન (MT) સુધી પહોંચ્યો છે. આ ગયા વર્ષના સમાન મહિનામાં 90.42 એમટીના આંકડાને વટાવી ગયું છે, લગભગ 10.30 ટકાનો વધારો નોંધાયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)નું ઉત્પાદન જાન્યુઆરી 2024માં વધીને 78.41 એમટી […]

લો બોલો, ઈરાને કરેલી સ્ટ્રાઈક મામલે ભારતની જબરજસ્તીથી એન્ટ્રી કરાવતું પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ અને નવાઝ શરીફના નજીકના નજમ સેઠીએ ઈરાનના મિસાઈલ હુમલાને લઈને હાસ્યાસ્પદ દાવો કર્યો છે. તેણે એક ટીવી શોમાં કહ્યું કે ઈરાને ભારતના ઈશારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતને સંદેશો આપવા માટે જ ભાઈબંધ દેશ સામે બદલો લીધો હતો. […]

રિટેલમાં ભારત ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે

નવી દિલ્હીઃ ચોખાના ભાવમાં વધારાના વલણનો સામનો કરવા માટે, સરકારે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, બિગ ચેઇન રિટેલર્સ, પ્રોસેસર્સ અને મિલરો સહિત ચોખાનો સંગ્રહ કરતી સંસ્થાઓને આગામી શુક્રવારથી તેમનો સ્ટોક જાહેર કરવાનો આદેશ જારી કર્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ, સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ જાહેરાતની દેખરેખ રાખશે, […]

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. […]

સંસદમાં પોતાના જ સાંસદ પર બગડયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કહ્યુ-દેશ તોડવાની વાત બર્દાશ્ત નથી

નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે […]

અલગ દેશ બને દક્ષિણ ભારત!: કર્ણાટકના ડેપ્યુટી સીએમના સાંસદ ભાઈનું વાંધાજનક નિવેદન

નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે ગુરુવારે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે દક્ષિણ ભારતને અન્યાય થઈ રહ્યો છે. જે ધનરાશિ દક્ષિણ સુધી પહોંચવી જોઈતી હતી, તેને ડાયવર્ટ કરીને ઉત્તર ભારતમાં વિતરિત કરાય રહી છે. આ દરમિયાન તેમણે […]

ભારતને 31 MQ-9B સશસ્ત્ર ડ્રોનના વેચાણને અમેરિકાએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માટે અન્ય સંરક્ષણ કરારને અંતિમ મંજૂરી મળી ગઈ છે. યુએસએ ગુરુવારે ભારતને 3.99 અબજ ડોલરના અંદાજિત ખર્ચે 31 MQ-9B સશસ્ત્ર ડ્રોનના વેચાણને મંજૂરી આપી હતી. આ દરિયાઈ માર્ગો પર માનવરહિત દેખરેખ અને જાસૂસી પેટ્રોલિંગ દ્વારા વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતાને વધારશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code