1. Home
  2. Tag "india"

ભારતમાં કોરોનાનો પોઝિટિવ રેટ 9.28 ટકા, સરકાર અને લોકોની ચિંતામાં વધારો

કોરોનાએ વધારી લોકોની ચિંતા પોઝિટિવ રેટ 9.28 ટકા લોકોએ સતર્ક રહેવું જ પડશે દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,41,986 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  40,895 લોકોએ કોરોનાને માત આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 285 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ભારતમાં કુલ 4,72,169  એકટિવ […]

ભારતના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ શિક્ષણમાં વધારોઃ સર્વેનો રિપોર્ટ

અમદાવાદઃ શહેરના સાયન્સ સીટીમાં એજ્યુકેશન સમિટમાં સ્કિલ ડેવલોપમેન્ટ અંગે ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદોએ નવી શિક્ષણનીતિ અંગે સહિતના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય શિક્ષણ નીતિને અન્ય રાષ્ટ્રો પણ અનુસરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણમાં નેક એસેસમેન્ટ તથા એક્રિડિટેશન શિક્ષણની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારા […]

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, મોડાસામાં ભાજપના કાર્યકરોએ પંજાબ કોંગ્રેસનો કર્યો વિરોધ

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો  પંજાબની કોંગ્રેસ સરકાર સામે પૂતળાનું દહન કરી રોષ વ્યકત કર્યો જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા કરાયું પૂતળાનું દહન મોડાસા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક થતા ભારે હોબાળો મચ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક કરનાર […]

ગુજરાતની દીકરી કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદઃ આયર્લેન્ડનાં ડબલીનમાં માર્ચ-2022માં યોજાનાર ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં શ્રમિક પરિવારની દીકરી મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમમાં 60 વેઇટ કેટેગરીમાં ક્વોલીફાય થઇ છે. હાલ વડોદરામાં તે તાલિમ લઈ રહી છે. તેણે ગોવાના દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ ખાતે સીનિયર નેશનલ કીક બોક્સિંગના કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, હવે 60 હજાર સૈનિકો ખડક્યાં, ભારતે પણ જવાબ આપવા સૈનિકોની કરી તૈનાતી

ફરી બોર્ડર પર નવાજૂનીના એંધાણ ચીને લદ્દાખ સીમા પર પોતાની બાજુ 60 હજાર સૈનિકો ખડક્યા ભારતે પણ તૈયારી તરીકે મોટા પાયે સૈનિકોની તૈનાતી કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ અને વિવાદ વચ્ચે ચીન સતત કેટલીક ઉશ્કેરણીજનક હરકતો દોહરાવી રહ્યું છે. હવે ચીને લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર […]

ભારતમાં કિશોરોના રસીકરણમાં ગુજરાત સૌથી આગળ, 4.94 લાખ કિશોરોને કરાયાં સુરક્ષિત

દિલ્હીઃ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે જ 40 લાખથી વધારે કિશોરોને રસીનો ડોઝ લીધો હતો. દેશમાં સૌથી વધારે કિશોરોને રસી ગુજરાતમાં આપવામાં આવી છે. ગુજરાતમાં 4.94 લાખ કિશોરોને રસી આપવામાં આવી છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં 20 હજારથી વધારે […]

15થી 18 વર્ષના કિશોરોને રસીકરણઃ પ્રથમ દિવસે જ 13 લાખ તરૂણોને રસીનો ડોઝ અપાયો

દિલ્હીઃ દેશમાં કોરોના સામેની લડાઈને આજથી વધારે મજબુત કરવામાં આવી છે. દેશમાં 15થી 18 વર્ષના લગભગ 10 કરોડ બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આજથી રસીકરણનો પ્રારંભ થયો હતો. ત્યારે પ્રથમ દિવસે જ અત્યાર સુધીમાં 13 લાખથી વધારે બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જામવા મળે છે. સમગ્ર દેશમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો […]

પાકિસ્તાને સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાનએ SAARC સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું હોવાનું જાણવા મળે છે. જો કે, ભારતને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે સાર્ક સંમેલનનું પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવશે. […]

દેશભરમાં 15થી 18 વર્ષના 10 કરોડ નવ યુવક-યુવતીઓને આજથી રસીકરણનો પ્રારંભ

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી હાલ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આજે સોમવારથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ થશે. સમગ્ર દેશમાં આ અભિયાન દરમિયાન 10 કરોડથી વધારે બાળકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ 35 લાખથી વધારે કિશોરોને […]

કોરોના સામેની લડાઈઃ અફઘાનિસ્તાનને ભારતે કોરોના રસીના ડોઝની મદદ મોકલાવી

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનની પ્રજા ભુખમરાનો સામનો કરી રહી છે. બીજી તરફ અનેક મુશ્કેલીઓનો સામનો કરતા અફઘાનિસ્તાની પ્રજાની મદદ ભારત આવ્યું છે. ભારત સરકાર દ્વારા કોરોના મહામારીની લડતને વધારે મજબુત બનાવવા માટે કાબુલની હોસ્પિટલને કોરોના રસીનું દાન કર્યું છે. ગરીબી, ભૂખમરો અને બેરોજગારીથી પીડિત અફઘાનિસ્તાનમાં જીવવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code