1. Home
  2. Tag "india"

મિત્રતા: ફ્રાન્સની તૈયારી, જરૂર પડે તો ભારતને વધુ રાફેલ આપવા માટે પણ તૈયાર

ભારત અને ફ્રાન્સના સંરક્ષણ સંબંધો બન્યા મજબૂત ફ્રાન્સે કહ્યું ભારતને જરૂર પડે તો વધુ રાફેલ આપવા તૈયાર તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે, જેનો પુરાવો એ છે કે વર્ષ 2016માં ભારતે 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ લડાકૂ વિમાન માટે ફ્રાન્સ […]

ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, ભારત સાથેની સરહદ પર તૈનાત કર્યા બોમ્બ

ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત હવે ભારત સાથેની સરહદ પર બોમ્બર તૈનાત કર્યા અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તણાવ યથાવત્ છે અને ચીન પોતાની ચાલ રમી રહ્યું છે અને અનેક ઉશ્કેરણીજનક હરકતો વારંવાર દોહરાવી રહ્યું છે. ચીને ભારત સાથેની સરહદ પર સૈન્ય તૈનાતી વધારી છે અને લાંબા […]

બેંકના કામકાજનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ સમાચાર વાંચજો નહીતર થશે ધક્કો

આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ સતત 3 દિવસ બેંક બંધ રહેશે બેંકના કામકાજ બંધ રહેશે નવી દિલ્હી: જો તમે કોઇ બેંકના કામકાજ માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા તો પહેલા આ સમાચાર વાંચજો. આગામી 3 દિવસ સુધી બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે. અર્થાત્ આગામી 3 દિવસ સુધી બેંક બંધ રહેશે અને કોઇ કામકાજ નહીં થાય. […]

દેશના 49 હજાર ગામના જળ પ્રદુષણથી પ્રભાવિત: રિપોર્ટમાં ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાં લગભગ 49 હજાર ગામનુ પાણી પ્રદુષણથી પ્રભાવિત થયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પ્રદુષિત પાણીને કારણે ગ્રામજનોના આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી […]

ભારતમાં કોરોનાવાયરસના કેસની રફ્તાર ઓછી થઈ,પણ ઓમિક્રોન વેરિયન્ટ વધારી રહ્યો છે ચિંતા

ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી પરંતુ ઓમિક્રોન વેરિયન્ટ વધારી રહ્યો છે ચિંતા દેશમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે સાથે ઓમિક્રોન તો ચિંતાનો વિષય બની રહ્યો છે. ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં કે જ્યાં મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર ભારતમાં આ બાબતે લોકોને શાંતિ છે […]

લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે

લદ્દાખ મોરચે ભારત-ચીન ટકરાવ વચ્ચે ભારતનો મહત્વપૂર્ણ નિર્ણય ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારાશે 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે ભારત હવે ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે પ્રયાસરત છે. સરકારે સંસદીય સમિતિને આ […]

વિદેશથી આવતા લોકો માટે ભારત સરકારે લીધો મોટો નિર્ણય

ઓમિક્રોનના કેસ વધતા ભારત સરકારનો નિર્ણય હવે ભારત આવતા લોકોએ કરવું પડશે આ કામ સરકાર ઓમિક્રોનને લઈને એલર્ટ દિલ્હી:ઓમિક્રોન વેરિયન્ટના કેસ દુનિયાના મોટા ભાગના દેશોમાં વધી રહ્યા છે, જે દેશોમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે તે દેશને લઈને અન્ય દેશ પણ ચિંતિત છે. આવામાં ભારત સરકાર દ્વારા પણ કેટલાક પ્રકારના પગલા લેવામાં આવ્યા […]

બુંદેલખંડમાંથી 100 વર્ષ પહેલા ગુમ થયેલી યોગીની માતાજીની મૂર્તિ ભારત પરત લવાશે

લખનૌઃ કાશીમાં કેનેડાથી પરત લવાયેલી મા અન્નપુર્ણાની પ્રતિમા પછી હવે 8મી સદીની યોગીની દેવીની મૂર્તિ 100 વર્ષ બાદ બુંદેલખંડ લાવવામાં આવશે. આ મૂર્તિ લગભગ 100 વર્ષ પહેલા બાંદાના લોહારી ગામથી લંડન પહોંચી હતી. જેથી હવે તેની સરકારે પરત કરી છે. ભારતના હાઈ કમિશનએ મૂર્તિ ભારત લાવવાની જાણકારી આપી છે. બુંદેલખંડે શૌર્યની ગાથાઓ સાચવી રાખી છે […]

ભારતમાંથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની એક બિલિયન યુએસ ડોલર જેટલી નિકાસ

અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ – 2022 ના ભાગરૂપે યોજાયેલ પ્રિ – ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટમાં ‘‘એસ્યુંરીંગ ક્વોલિટી ફોર રેકોગનાઈઝેશન ઓફ નેચરલ ફાર્મિંગ પ્રોડક્ટ’’ વિષયક જ્ઞાન સત્રમાં વિવિધ નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ જ્ઞાન સત્રમાં અપેડાના નિયામક ડો. તરૂણ બજાજે જણાવ્યું કે ભારતમાં કુદરતી રીતે 40 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક […]

દિલ્હી-રાજસ્થાનમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાયાઃ દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 49 ઉપર પહોંચી

દિલ્હીઃ રાજધાનીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધારે ચાર કેસ સામે આવ્યાં છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ આ જાણકારી આપી હતી. હવે દિલ્હીમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને 6 ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ઓમિક્રોનના વધારે ચાર પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ ભારતમાં ઓમીક્રોનના કેસના આંકડો વધીને 49 ઉપર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code