રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે
મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 […]


