1. Home
  2. Tag "india"

ભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ USD 37.73 બિલિયન, પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા,

ગાંધીનગરઃ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે GDPમાં 7% ફાળો આપે છે અને ભારતની કુલ વેપારી નિકાસમાં 15%નું સંચાલન કરે છે. આ ક્ષેત્રનો વૃદ્ધિદર અન્ય ઘણા ક્ષેત્રોને પાછળ છોડી દે છે. આ ઉદ્યોગ 45 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે, જે તેને રોજગારનો નોંધપાત્ર સ્ત્રોત બનાવે છે. તેની આ ક્ષમતાની […]

ભારત સામે ટેસ્ટ સીરીઝ બાદ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી લેશે સંન્યાસ

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ડીન એલ્ગર નિવૃત્તિ લે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી એલ્ગરની છેલ્લી શ્રેણી હોઈ શકે છે. પરંતુ શા માટે 36 વર્ષીય એલ્ગરે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું? મીડિયા રિપોર્ટ્સ […]

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાના મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાત મળી છે. આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. 5મી ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ના પ્રભાવને ખત્મ કર્યો હતો, […]

પીએમ મોદી આવતીકાલે ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે. વડાપ્રધાન મોદી દેશભરના રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધન કરશે, જે પહેલની શરૂઆતનું પ્રતીક હશે. વડાપ્રધાનનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે […]

અમે ચીન સાથેના સરહદી વિવાદનો મજબૂતીથી જવાબ આપ્યો,અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી-એસ જયશંકર

દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. સીમા વિવાદને કારણે બંને દેશો વચ્ચે ઘણા સંઘર્ષો થયા છે. આ દરમિયાન વિદેશ મંત્રીનું કહેવું છે કે ઉત્તરીય સરહદો પર મુશ્કેલ પડકારો છે. અમે મજબૂતી સાથે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર કેવી રીતે આત્મવિશ્વાસ સાથે […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે રમાશે ક્રિકેટ મેચ,જાણો ક્યારે અને ક્યાં જોવાની લાઈવ

મુંબઈ: હાલમાં જ વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. ક્રિકેટ ચાહકો ટૂંક સમયમાં આ બંને દેશોની ટીમો વચ્ચે બીજી મેચ જોવાના છે. આ મેચ 10મી ડિસેમ્બરે રમાશે. અંડર-19 એશિયા કપમાં બંને દેશોની ટીમો આમને-સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ […]

ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળઃ નીર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશની આર્થિક સ્થિતિ પર રાજ્યસભામાં ટૂંકા ગાળાની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળ છે. મંગળવારે ગૃહમાં શરૂ થયેલી ચર્ચાનો જવાબ આપતાં તેમણે ઉદ્યોગ ક્ષેત્રે દેશની સિદ્ધિઓ પણ ગણાવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં લગભગ 22 ટકાનો […]

દેશમાં ચાર વર્ષમાં નક્સલવાદી હિંસાની ઘટનાઓમાં 36 ટકા ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2018ની સરખામણીમાં 2022માં ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલવાદને લગતી ઘટનાઓમાં લગભગ 36 ટકાનો ઘટાડો થયાનું કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં જણાવ્યું હતું. લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી રાયે એક સભ્યના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હિંસાની આ ઘટનાઓમાં સુરક્ષા દળો અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 59 ટકાનો […]

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. સુત્રોના […]

ભારતમાં 35 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા એકથી જેલના સળિયા પાછળ ધકેલાઈ

લખનૌઃ બાંગ્લાદેશની એક મહિલા બરેલીના દેવર્નિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદયપુર ગામમાં 35 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને રહેતી હતી. જો કે, મહિલાએ પાસપોર્ટ માટે અરજી કરતા તેની હકીકત સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને મહિલાની અટકાયત કરી હતી. તેમજ કોર્ટમાં રજુ કરી હતી. અદાલતે મહિલાને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. ધરપકડ કરાયેલ મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code