1. Home
  2. Tag "india"

આ છે ભારતનું અનોખું ગામ, જ્યાં ડુંગળી અને લસણ ખાવા પર છે પ્રતિબંધ, જાણો શું છે તેની પાછળનું કારણ

આ ગામમાં ડુંગળી ખાવા પર પ્રતિબંધ લોકો ડુંગળી અને લસણ પણ ખરીદતા નથી જાણો શું છે તેની પાછળનું કારણ ડુંગળી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ તમામ પ્રકારના શાકભાજી બનાવવા માટે થાય છે.ડુંગળી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી પણ સ્વાસ્થ્યને પણ અસંખ્ય ફાયદા આપે છે.શાકભાજી બનાવવા ઉપરાંત ડુંગળીને સલાડ તરીકે કાચી ખાવામાં આવે છે […]

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ યુક્રેન સામે 34 દિવસ વહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ અઠવાડિયે રશિયાના વિદેશ મંત્રી દિલ્હી […]

અમેરિકાએ ભારત માટે કોવિડ-19 પ્રવાસના નિયમો હળવા કર્યા

કોવિડ-19 પ્રવાસના નિયમો થયા હળવા અમેરિકાએ ભારતને પ્રવાસ નિયમોમાં આપી ઢીલ લેવલ ૩ માંથી કાઢી લેવલ 1 માં રખાયા દિલ્હી:અમેરિકાએ ભારતીય પ્રવાસીઓ માટે કોવિડ-19 પ્રવાસના નિયમો હળવા કર્યા છે.યુએસ સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સોમવારે ભારત માટે તેની કોવિડ-19 ટ્રાવેલ એડવાઈઝરીને લેવલ ૩ થી લેવલ 1 સુધી હળવી કરી છે. સીડીસીએ તેની […]

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરીવાર થયો વધારો, લોકો પરેશાન

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી પાંચ દિવસમાં ચોથી વખત થયો ભાવવધારો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર ભાવમાં વધારો થયો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથો વધારો છે.આ […]

TATA IPL-2022નો આજથી પ્રારંભ: પહેલી મેચ ચેન્નાઈ અને કોલકત્તા વચ્ચે રમાશે

તમામ ભારતીયોને છે પસંદ આઈપીએલ આઈપીએલ 2022નો આજથી પ્રારંભ આઈપીએલ 2022ની 15મી સિઝન મુંબઈ: આઈપીએલ 2022નો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે પહેલી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવા જઈ રહી છે. 2021માં વાનખેડે ખાતે જ ફાઇનલ મુકાબલો રમી હતી જેમાં ધોનીની સુપર કિંગ્સ ટીમે ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. […]

દેશમાં 2025 સુધીમાં વધારે બે હજાર જનઔષધિ કેન્દ્રો શરૂ કરાશેઃ કેન્દ્ર સરકાર

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)ની પ્રોડક્ટ બાસ્કેટમાં લગભગ 1,616 દવાઓ અને 250 સર્જિકલ ઉપકરણોનો સમાવેશ થાય છે, જે સમગ્ર દેશમાં કાર્યરત 8,600 થી વધુ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJKs) દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ છે. પ્રોડક્ટ બાસ્કેટ તમામ મુખ્ય રોગનિવારક જૂથોને આવરી લે છે જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર, એન્ટિ-કેન્સર, એન્ટિ-ડાયાબિટીસ, એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ, એન્ટિ-એલર્જિક, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ દવાઓ, ન્યુટ્રાસ્યુટિકલ્સ વગેરે. ટોચની […]

દેશમાં આધુનિકરણ માટે પસંદ કરાયેલા 1253 રેલવે સ્ટેશન પૈકી 1213નો અત્યાર સુધીમાં વિકાસ કરાયો

નવી દિલ્હીઃ દેશમાં પરિવહનની સેવા પુરતી ભારતીય રેલવેમાં દરરોજ લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે. બીજી તરફ રેલવે વિભાગ દ્વારા રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરી છે. ભારતીય રેલ્વે પર સ્ટેશનોના અપગ્રેડેશન/સૌંદર્યીકરણ /આધુનિકીકરણ માટે મોડલ, આધુનિક અને આદર્શ સ્ટેશન યોજના અમલી બનાવવામાં આવી છે. ‘મોડલ’ સ્ટેશન યોજના 1999 થી 2008 સુધી પ્રચલિત હતી. પ્રારંભમાં આ […]

દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું: એક વર્ષમાં 8193 કરોડ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો નોંધાયાં

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમનો પ્રચાર એ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામનું આવશ્યક પાસું છે અને તેનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા, પારદર્શિતા અને ગુણવત્તાના પરિણામલક્ષી લાભો સાથે નાણાકીય ક્ષેત્ર અને અર્થવ્યવસ્થાને ડિજિટાઈઝ કરવાનો છે. વર્ષોથી ડિજિટલ પેમેન્ટ વ્યવહારો નાણાકીય વર્ષ 2017-18માં 2071 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2020-21માં 5,554 કરોડ થઈ ગયા છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ […]

ભારતમાં અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના સમયના, જાણો આવા બજાર વિશે

નવી દિલ્હીઃ ભારતમાં અનેક નાના-મોટા બજાર આવેલા છે અહીં સુંદર પરિધાન, સોના-ચાંદીના દાગીના અને ઘર શણગારની વસ્તુઓ સરળતાથી અને વ્યાજબી કિંમતોમાં મળી રહે છે. જેથી આવા બજારો લોકોની ખરીદી માટેનું પસંદગીનું પ્રથમ સ્થળ બને છે. આ બજારોમાં વિદેશી વસ્તુઓની સાથે ભારતમાં બનેલી વસ્તુઓનું વેચાણ થાય છે. ભારતના અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના જમાનાના હોવાનું છે. […]

રશિયા બાદ હવે અમેરિકાએ પણ ભારતને મોટી ઓફર કરી, રક્ષા ક્ષેત્રે સહયોહની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયન સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. જો કે, ભારતના રશિયા સાથે વર્ષો જૂના સારા સંબંધ છે. તેમજ યુક્રેન સાથે પણ ભારતના સંબંધ સારા હોવાથી ભારત બંને દેશને વાતચીતથી સમસ્યાનું નિકાલ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code