1. Home
  2. Tag "Indian Fisherman"

માલદીવની જળસીમામાં બોટ ખોટકાતા ફસાયેલા 10 ભારતીય માછીમારોનું કોસ્ટગાર્ડે કર્યું રેસ્ક્યુ

બેંગ્લોરઃ માલદીવના જળસીમામાં માછીમારી કરવા ગયેલી તમિલનાડુના માછીમારોની બોટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેથી આ બોટમાં સવાર 10 જેટલા માછીમારો ફસાયાં હતા. આ અંગેની જાણ થતા ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ માલદીવ પહોંચી ગઈ હતી. તેમજ દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે માલદીવના જળસીમામાંથી બચાવેલા દસ ભારતીય માછીમારોને વિશાખાપટ્ટનમ પરત લાવી હોવાનું […]

પાકિસ્તાને 5 જહાજો સહીત 31 ભારતીય માછીમારોની ધરપકડ કરી

પાકિસ્તાને 31 ભારતીય માછીમારોની કરી ઘરપકડ 5 જહાજોને પણ જપ્ત કર્યા   દિલ્હીઃ- પાકિસ્તાને ભારતના 31 જેટલા માછીમારોની અટકાયત કરી હોવાના એહવાલ સામે આવી રહ્યા છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનની દરિયાઈ સીમામા પ્રવેશાલા 31 માછીમારોને અહીની સત્તાવાળાઓ એ પકડી પાડ્યા છે.આ અંગે વિતેલા દિવસને રવિરાવે અધિકારીઓ એ માહિતી આપી હતી. આ મામલે પાકિસ્તાન મેરિટાઇમ સિક્યુરિટી એજન્સીએ […]

ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું કર્યું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરિયાઈ સીમામાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. તેમજ ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જાય છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું 3 બોટ સાથે અપહરણ કરતા માછીમારોમાં ભય ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય માછીમારો ભારતીય જળસીમામાં માછીમારી કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code