1. Home
  2. Tag "Indian Politics"

PM-CM તથા મંત્રીઓ ગંભીર ગુનામાં 30 દિવસ જેલમાં રહે તો પદ ઉપરથી દૂર થશે, સંસદીય સમિતિ રિપોર્ટ આપશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી ગંભીર આપોરોને લઈને 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો આવી સ્થિતિઓમાં તેમને પદ ઉપરથી દૂર કરવાના જોગવાઈ સાથેના 3 વિધેયકોને લઈને અપડેટ સામે આવ્યું છે. આમાં સંસદીય સમિતિના રિપોર્ટ આપવા માટે આગામી ચોમાસા સત્રના અંતિમ સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ અપરાજિતા […]

‘પાકિસ્તાન એક સંપ્રભુ રાષ્ટ્ર છે, તેની પણ ઇજ્જત છે, હાથમાં બંદુક રાખીને ફરવાથી ઉકેલ નહીં આવેઃ મણિશંકર ઐય્યર

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેના કારણે કોંગ્રેસ પાર્ટીને નુકસાન વેઠવું પડી શકે છે. મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ અને તેને ઈજ્જત આપવી જોઈએ કારણ કે તેમની પાસે એટમ બોમ્બ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code