1. Home
  2. Tag "indiz"

ક્રિકેટ વર્લ્ડકપઃ વેસ્ટ ઈન્ડિઝની પાકિસ્તાન સામે 7 વિકેટે જીત

લંડનઃ ક્રિકેટ વર્લ્ડકપની બીજી મેચ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. પ્રથમ દાવમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 21.4 ઓવરમાં 105 રને ઓલઆઉટ થઈ હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 106 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલે સતત છઠ્ઠી મેચમાં ફિફટી ફટકારી હતી. ગેલ વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકાનારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code