1. Home
  2. Tag "indore"

ઈન્દોર ફરી એકવાર બન્યું ‘નેશનલ બેસ્ટ સિટી’,અહીં જાણો સુરતને કેટલામું સ્થાન મળ્યું

ભોપાલ:  ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટની ચોથી આવૃત્તિમાં ઇન્દોરે 100 સ્માર્ટ સિટીની યાદીમાં પ્રથમ સ્થાન મેળવીને આ એવોર્ડ મેળવ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત વર્ષ 2022ના પરિણામોના આધારે કરવામાં આવી છે. એટલે કે ગત વર્ષે ઈન્દોર સૌથી સ્માર્ટ સિટી હતું. આ સાથે જ સુરત અને આગ્રા પણ પાછળ નથી અને તેમને બીજા અને ત્રીજા સ્થાન મળ્યા […]

ઈન્દોરઃ રામનવમી નિમિત્તે બેલેશ્વલ મંદિરમાં કુંવાની ઉપર બાંધકામ તુટ્યું, અનેક લોકો કુવામાં ખાબક્યાં

ભોપાલઃ રામનવમી ઉપર ઈન્કોરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. શહેરના પટેલ નગર સ્થિત બેલેશ્વર મંદિરમાં બાવડી એટલે કે કુવાની છત ધરાશાયી થતા અનેક શ્રદ્ધાલુઓ કુવામાં ખાબક્યાં હતા. આ કુવાની ઉંડાઈ લગભગ 50 ફુટ હોવાનું જાણવા મળે છે. એક ડઝનથી વધારે લોકો અંદર પડ્યાની આશંકા છે. વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી […]

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની […]

માતાએ મમતા નેવે મુકીઃ મધ્યપ્રદેશમાં નવજાત બાળકને વેચીને સુખ સુવિધાની વસ્તુઓ ખરીદી

ભોપાલઃ મહિલા માટે બાળકને જન્મ આપવો તે તેના માટે બીજા જન્મ સમાન હોય છે અને પોતાની કુખે જન્મેલુ બાળક તેના માટે આંખનું રતન હોય છે પરંતુ મધ્યપ્રદેશમાં માતાએ મમતા નેવે મુકીને 15 દિવસના બાળકને લાખો રૂપિયામાં વેચી માર્યું હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં બાળકને વેચવાથી મળેલા નાણાથી મહિલાએ ટીવી, ફ્રિજ અને […]

ઈન્દોરમાં બે માળની ઈમારતમાં લાગી ભીષણ આગ,સાત લોકો આગમાં હોમાયા 

 બે માળની ઈમારતમાં લાગી આગ સાત લોકો આગમાં હોમાયા શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન    ભોપાલ:મધ્યપ્રદેશના ઈન્દોરની સ્વર્ણબાગ કોલોનીમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે.આગમાં સાત લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બે માળના મકાનમાં ભીષણ આગ લાગી હતી.આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.આ કોલોની ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં આવેલી છે.ઘટનાની વિગત હજુ […]

મધ્યપ્રદેશ:ઓમિક્રોનના નવા સ્ટ્રેઇનને કારણે ઇન્દોરમાં દહેશત,6 બાળકો સહિત 12 દર્દીઓમાં પુષ્ટિ

MPના ઇન્દોરમાં સબ-વેરિયન્ટ BA-2 ની દસ્તક ઓમિક્રોનના નવા સ્ટ્રેઇનથી 12 લોકો સંક્રમિત ઇન્દોર આરોગ્ય વિભાગમાં જોવા મળી ચિંતા ભોપાલ:સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે.દિનપ્રતિદિન વધતા જતા કેસોને કારણે તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે.ત્યાં હવે ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ઇન્દોરમાં ઓમિક્રોનની સાથે હવે તેના સબ વેરિયન્ટ […]

ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે ભોપાલ-ઇન્દોરમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરાયો

દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશ સરકારે લીધો નિર્ણય મધ્યપ્રદેશ સરકારે ભોપાલ-ઇન્દોરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કર્યો નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રને પગલે મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મધ્યપ્રદેશ સરકારે ભોપાલ અને ઇન્દોરમાં આગામી […]

મધ્યપ્રદેશ: કોરોના વાયરસના 603 નવા કેસ નોંધાયા, સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં

મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર કોરોનાના નવા 603 કેસ નોંધાયા સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં ભોપાલઃ  મધ્યપ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 603 કેસ નોંધાયા છે.જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,67,176 થઇ ગઈ છે. ઇન્દોરમાં બસોથી વધુ અને ભોપાલમાં સોથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે પ્રદેશમાં […]

હવે ઇન્દોર પાલિકા નિગમે પણ પરફોર્મન્સ ઇન્ડેક્સ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું

પરફોર્મન્સ ઇન્ડેક્સ સૂચિમાં ઇન્દોર ફરીથી નંબર 1 પર, ભોપાલ ત્રીજા નંબરે 114 શહેરોએ મ્યુનિસિપલ કોર્પોરેશનોની કામગીરીના રેન્કિંગ માટે લીધો ભાગ ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ જાહેર કરવામાં આવતા હોય છે.જેમાં દેશભરમાં પહેલા ક્રમે ઇન્દોર શહેર છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની તરીકે જાણીતા ઇન્દોર સ્વચ્છતા અભિયાનમાં નંબર 1 પર રહ્યું છે, હવે ઇન્દોર પાલિકા નિગમે પણ પરફોર્મન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code