મોબાઈલ ફોનમાં ડિજી યાત્રા એપ્લીકેશન ઈન્સ્ટોલ કરનાર મુસાફરોની સંખ્યા 10 લાખને પાર
નવી દિલ્હીઃ મોબાઈલ ફોનમાં ડિજી યાત્રા એપ્લીકેશન ઈન્સ્ટોલ કરનાર મુસાફરોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. ડિજી યાત્રા શરૂઆતમાં ત્રણ એરપોર્ટ નવી દિલ્હી, બેંગલુરુ અને વારાણસીમાં ડિસેમ્બર 2022માં શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલ 2023માં વિજયવાડા, કોલકાતા, હૈદરાબાદ અને પુણેમાં કરવામાં આવી. ડિજી યાત્રાએ ફેશિયલ બાયોમેટ્રિક વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ માટે નાગરિક […]