ડ્રગ કિંગપિન સલીમ ડોલા સામે EDની કાર્યવાહી: મુંબઈ, સુરત અને રાજકોટ સહિત 20 ઠેકાણે એકસાથે દરોડા
મુંબઈ, 2 જૂન 2026: મુંબઈના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના ગેરકાયદેસર સામ્રાજ્ય સામે પ્રવર્તન નિદેશાલય દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ તુર્કીથી ભારત પ્રત્યાર્પણ કરીને લાવવામાં આવ્યા બાદ, હવે સલીમ ડોલાના સમગ્ર ડ્રગ્સ અને મની લોન્ડરિંગ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એજન્સી એક્શન મોડમાં આવી ગઈ છે. EDની […]


