નાના રોકાણકારોમાં SIPમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, મે મહિનામાં રોકાણકારોએ રૂ.8819 કરોડનું કર્યું રોકાણ
રોકાણકારોમાં SIPમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો મે મહિનામાં રોકાણકારોએ 8818.90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે સિપના એક્ટિવ ફોલિયોની સંખ્યા મે મહિનામાં વધીને 3.88 કરોડે પહોંચી નવી દિલ્હી: હાલમાં નાના રોકાણકારો બેંકમાં એફડીને બદલે મ્યુ. ફંડ્સમાં રોકાણ માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને વધારે પસંદ કરતા હોય છે. સિપમાં રોકાણકારોના મૂડીપ્રવાહ સતત ચાલુ રહ્યો છે. મે મહિનામાં સિપ મારફતે […]


