1. Home
  2. Tag "IPEF"

IPEF: સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમની પ્રથમ બેઠક સિંગાપોરમાં યોજાશે

નવી દિલ્હીઃ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) 5-6 જૂને સિંગાપોરમાં તેના પ્રથમ સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમનું આયોજન કરશે, એમ વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું. વિભાગે બેઠકમાં ભાગ લેવા માટે સ્થાનિક આબોહવા અને તકનીકી સાહસિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. મે 2022 માં શરૂ કરાયેલ, ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માં 14 ભાગીદારોનો સમાવેશ થાય […]

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સિંગાપોરમાં ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) મે 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમાં 14 ભાગીદારો – ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ દારુસલેમ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેટનામ સામેલ છે. તે આ વિસ્તારમાં વિવિધ દેશો માટે સ્થિતિસ્થાપક, સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા જોડાણ કરવા […]

ભારત ચીનની જરુરતને ઓછી કરશે, આ માટે 14 દેશોએ કર્યો કરાર, જે ચીનની નિર્ભરતા ઘટાડશે

14 દેશોએ કર્યો આ ખાસ કરાર જેનાથી ચીન પરની નિર્ભરતા ઘટશે દિલ્હીઃ- ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) ના કરાર સાથે સંબંધિત એક વિશેષ અહેવાલ  એક મીડિયા પ્લેટફઓર્મ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે.આ રિપોર્ટ અનુસાર, આ કરારનો હેતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે સપ્લાય ચેઈન બનાવવા અને ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવાનો છે.આઇપીઇએફમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code