અમદાવાદમાં આઈપીએલની 10 મેચ મેટ્રો ટ્રેન કોર્પોરેશનને ફળી, 1. 27 કરોડની રેકર્ડબ્રેક આવક
અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચને કારણે અનેક રોજગાર ધંધામાં તેજી જોવા મળી હતી. આ મેચ જોવા માટે લાખથી વધુ સંખ્યામાં પ્રેક્ષકો ઉમટ્યાં હતા. જેમાં દેશના વિવિધ શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પણ આવ્યા હતા. જેના લીધે શહેરમાં મોટાભાગની હોટલ હાઉસફુલ જોવા મળી હતી. ઉપરાંત ટ્રાવેલ્સના ધંધામાં તેજી જોવા મળી […]