1. Home
  2. Tag "IPL-2022"

IPL 2022: મયંક અગ્રવાલને સોંપવામાં આવી પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ

નવી દિલ્હીઃ 31 વાર્ષીય મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ દ્વારા રીટેઇન કરાયેલ  3 પ્લેયરમાંથી એક  છે જેમાં તેનો સાથે યુવા ફાસ્ટ બોલર અરશદીપ સિંઘ અને લેફ્ટ આર્મ સ્પીનર હરપ્રીત બરારને પણ રીટેઇન કરવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ ઓપેનર મયંક અગ્રવાલને આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે ગયા વર્ષ ના કેપ્ટન કે.એલ રાહુલ ને […]

IPL 2022નો પ્રારંભ 26મી માર્ચથી થશે, 29મી મેએ ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલ 2022ના આયોજનની તારીખ સામે આવી છે. આ ટૂર્નામેન્ટ 26મી માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 29મી મેના રોજ રમાશે. આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલ ગવર્નિંગ કાન્સિલએ ટાટા આઈપીએલ 2022 સીઝન સંબંધમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. આ વખતે આઈપીએલમાં આઠ નહીં પરંતુ દસ […]

IPL 2022 હરાજીમાં 11 ખેલાડીઓ એ 10 કરોડની રકમ આંબી -જાણો સૌથી મોંધો ખેલાડી કોણ

આઈપીએલ 2022ના ખેલાડીઓની બીડ 11 ખેલાડીઓ 10 કરોડ જેવી મોટી રકમમાં લેવાયા કેટલાક ખેલાડીઓને મળી નિરાશા ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન પહેલા ખેલાડીઓની મોટા પાયે હરાજી કરવામાં આવી હતી. બેંગલુરુમાં બે દિવસીય મેગા ઓક્શનમાં દેશ અને દુનિયાના 500 થી વધુ ખેલાડીઓએ એન્ટ્રી મારી જેનમાં 67 વિદેશી ક્રિકેટરો સહિત 204 ખેલાડીઓને બિડમાં સામેલ કરાયા હતા. આઈપીએલના […]

IPLની અમદાવાદની ટીમનું નામ જાહેર થયું, હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપાઈ

અમદાવાદઃ આઈપીએલની અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈન્ટસ’ના નામથી ઓળખવામાં આવશે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર ઉપર આ માહિતી આપી હતી. હાર્દિક પંડ્યા આ ટીમની કેપ્ટનશીપ કરશે. આ ઉપરાંત ટીમમાં અફઘાનીસ્તાનના સ્પિનર રાશિદ ખાન અને ભારતીય ઓપનર શુભમન ગીલને પણ સામેલ કર્યાં છે. આઈપીએલની આગમી સિઝનમાં દસ ટીમ […]

IPL 2022ની મેગા ઓકશન માટે 1200થી વધારે ખેલાડીઓ કરાવ્યું રજીસ્ટ્રેશન

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની મેગા હરાજી સંબંધિત મોટી જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરવામાં આવી હતી. બે દિવસીય મેગા ઓક્શન માટે IPL 2022 મેગા ઓક્શનની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. IPL 2022ની મેગા ઓક્શન માટે 1200થી વધુ ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 590 ક્રિકેટરોની હરાજી કરવામાં આવશે. IPLની […]

IPL 2022: વિવિધ ટીમોની સારા વિકેટકિપર બેસ્ટમેન ઉપર નજર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. જોકે, આ પહેલા IPL 2022 માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવાની છે. આ મેગા ઓક્શન પહેલા 10 ટીમમાં 33 ખેલાડીઓ રિટેઈન અને ડ્રાફ્ટ તરીકે જોડાયા છે, પરંતુ બાકીના ખેલાડીઓને મેગા ઓક્શનમાં ખરીદવામાં આવશે. જો કે, […]

IPL -2022નું આયોજન ભારતમાં જ થઇ શકે છે

IPL ને લઈને મોટા સમાચાર ભારતમાં જ યોજાવાની શકયતા  કોરોનાને ધ્યાનમાં રાખી લેવાયા કેટલાક નિર્ણય  મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન પર મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નિર્ણય લેવાય શકે છે કે,ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવે અને તેની મેચો માત્ર મુંબઈમાં જ રમાય શકે છે.જો કે ફરી એકવાર દર્શકોએ ઘરે […]

IPL 2022: અમદાવાદની ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપાઈ

અમદાવાદ અને લખનૌ ટીમે 3-3 પ્લેયરનો ડ્રાફ્ટ રજૂ કર્યો લખનૌની ટીમનો કેપ્ટન રહેશે કે.એલ.રાહુલ આઈપીએલમાં 10 ટીમો જોવા મળશે મેદાનમાં જંગ દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયલ લીગ એટલે કે આઈપીએલમાં અમદાવાદ અને લખનૌ એમ નવી બે ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેગા હરાજી પહેલા બંને નવી ટીમોએ તેમના ડ્રાફ્ટ્સ જાહેર કર્યાં છે. જે અનુસાર લખનૌની ટીમની જવાબદારી […]

IPL 2022 : લખનૌ ટીમમાં કે.એલ.રાહુલને સોંપાઈ મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમયર લીગ 2022 એટલે કે આઈવીએલની મેગા નીલામી અને ટીમના ખેલાડીઓને લઈને લાંબા સમયથી વિવિધ અટકળો ચાલી રહી છે. જો કે, મેગા નીલામી પહેલા બે નવી ટીમ અમદાવાદ અને લખનૌ ફ્રેન્ચાઈજીએ પોતાના 3-3 ખેલાડીઓની લિસ્ટ આપ છે. રિપોર્ટ અનુસાર લખનૌ ફ્રેન્ચાઈજીએ કે.એલ.રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને સાઈન કરવાનો નિર્ણય લીધો છે. […]

IPL ચાહકો માટે ખુશખબર, આ તારીખથી શરૂ થશે IPL 2022, 74 મેચો સાથે 10 ટીમ ધમાલ મચાવશે

IPL 2022 આગામી વર્ષે એપ્રિલમાં શરૂ થવાની સંભાવના આ વખતે કુલ 10 ટીમ મચાવશે ધમાલ કુલ 74 મેચો રમાશે નવી દિલ્હી: IPL ટૂર્નામેન્ટના ચાહકો માટે ખુશખબર છે. હવે તેઓની આતુરતાનો અંત આવ્યો છે. IPL 2022નો કાર્યક્રમ સામે આવ્યો છે. BCCI સૂત્રો અનુસાર આગામી આઇપીએલ 2022 2 એપ્રિલ 2022થી શરૂ થાય તેવી સંભાવના છે. IPL 2022માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code